ધારાના હત્યા મામલે ટીક ટોક સ્ટાર કિર્તી પટેલએ કોળી સમાજ ને હાથ જોડી ને શુ વિનંતી કરી ??? જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે સૂરજ ભુવાજી સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે ટીક ટોક સ્ટાર કિર્તી પટેલએ કોળી સમાજ ને હાથ જોડી ને વિનંતી કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આખરે કીર્તિપટેલે શું કહ્યું તે અમે આપને જણાવીશું. ખરેખર આ કીર્તિ પટેલ જે વાત કહી છે તે કોઈના પણ હૈયાને સ્પર્શી જાય એવું કહ્યું છે.
ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે આખરે કીર્તિ પટેલે એવી તે શું વાત કરી છે? આપણે જાણીએ છે કે કીર્તિ પટેલ અનેકવાર વિવાદીત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેને ધારાનાં હત્યા અંગે કોડી સમાજને હાથ જોડીને વિનંતી કરી છે.
કીર્તિ પટેલે કહ્યું છે કે, હું ધારાના ન્યાય માટે સપોર્ટ માંગુ છું. સુવાડિયા ઠાકોર સમાજ આગળ આવો. કોળી સમાજના યુવાનોને મારી વિનંતી છે કે આ દીકરીને ન્યાય અપાવો. મોટા – મોટા સંગઠો આ મા-બાપ વગરની દીકરી માટે અવાજ ઉઠાવો. હું પટેલની દીકરી થઈને કહું છું કે ધારા હું મારી બહેન માનતી હતી. ધારા જૂનાગઢના કડીવાર કોળી સમાજની દીકરી હતી. શું ભૂલ હતી આ દીકરીની કે પેલા નરાધમે તેનો બેરહેમીથી રેપ કરીને કાવતરું ઘડીને મારી નાંખી. જો ધારાને ન્યાય નહીં અપાવો તો ગુજરાતમાં ક્રાઇમ વધશે. અવારનવાર દીકરી પર આવી ઘટના બનતી રહેશે. મારી વિનંતી છે કે ધારાને ન્યાય અપાવો અને આ નરાધમને ફાંસી અપાવો.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યોં છે. કીર્તિપટેલે ધારા માટે ન્યાયની માંગણી કરી છે. આપણે જાણીએ છે કે ધારાએ સૌથી પહેલા સૂરજ ભુવાજી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ અને ત્યારબાદ ધારા ફરી સૂરજ ભુવાજી સાથે રહેવા લાગેલ. ધારાને મિત શાહ સાથે બોલાચાલી થતાં ધારાને ગળોતૂપટ્ટો દઈને હત્યા કરીને લાશને સૂરજ ભુવાજીના ગામની સીમમાં જ સળગાવી નાંખી હતી .બાદમાં ધારા ગમ થયેલ એવું નાટક રચ્યું હતું.
આ ઘટનામાં અન્ય 7 લોકોએ સાથ આપેલ. આ તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરતાં જ આખરે ધારાની હત્યાનો ભેદ ઉકેલાયો અને હવે ધારાને ન્યાય મળે તે માટે કીર્તિ પટેલ અવાજ ઉઠાવ્યો છે. આ બ્લોગમાં આપેલ.વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ ધારા માટે ન્યાયની વિનંતી કરી છે.