Gujarat

જુનાગઢ મા 19 વર્ષની દીકરી એ પોતાની માતા ની 17 ઘા ઝીકી ને હત્યા કરી નાખી ! કારણ જાણી આંચકો લાગશે…

હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે જુનાગઢ શહેરમાં 19 વર્ષની દીકરી એ પોતાની માતા ની 17 ઘા ઝીકી ને હત્યા કરી નાખી ! આ કરપીણ હત્યાનું કારણ જાણી આંચકો લાગશે. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે, પોતાની સગી જનેતાની હત્યા કરતી વખતે આ દિકરીનું હૈયું કેમ ચાલ્યું હશે?

ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે તેમજ દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. આ બનાવ જૂનાગઢના ઇવનગરનો છે. ઇભારત મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ઇવનગરમાં રહેતા દક્ષાબહેનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે કઈ રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો તે જાનીશય.

જુનાગઢ પોલીસે માત્ર 48 કલાકમાં જ નિર્મમ હત્યાના ભેદ ઉકેલ્યો હતો. તમે પણ વિચારતા હશો કે આખરે ક્યાં કારણોસર દીકરીએ પોતાની માતાની હત્યા કરી હશે. આ હત્યા પાછળ ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. દક્ષાબહેનની દીકરી મીનાક્ષીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો આ વાતની જાણ દક્ષાબહેનને થઈ જતાં જ મા દીકરી વચ્ચે ઝઘડો થયો હતો.

યુવતીએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાની જ સગી જનેતા પર લોખંડ સડીયાના 17 ઘા ઝીકયાં હતા. આ હત્યાનો ભેદ ત્યારે ઉકેલાયો જ્યારે સીસીટીવી કેમેરા પર પોલીસની નજર પડી હતી.
આ કારણે વધુ આગળ તપાસ કરતાં આખરે હકીકત સામે આવી કે, પોતાની સગી જનેતાની હત્યા કરી નાંખી હતી.

આ બનાવ અંગે સામે આવ્યું કે આરોપી મીનાક્ષીએ ઘરના સીસીટીવી કેમેરા બંધ કરીને પોતાની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યામાં વધુમાં આરોપી મીનાક્ષીનો પ્રેમી સમગ્ર હત્યાકાંડમાં સામેલ છે કે નહીં તેને લઈને પણ જુનાગઢ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં આ હત્યાની સંપૂર્ણ તપાસ હજુ સુધી થઈ નથી પરંતુ હાલમાં મૃતક દક્ષાબેનની પુત્રી મીનાક્ષી બામણીયા અને તેના પ્રેમીની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!