ગુજરાત માટે રાહત ના સમચાર! વાવાઝોડુ પાકિસ્તાન બાજુ ફંટાય ગયું પરંતુ આગામી ત્રણ દીવસ…
હાલમાં ગુજરાતમાં વાવાઝોડુંનું સંકટ છવાયેલું છે. (Gujarat cyclone ) ત્યારે વાવાઝોડાને લઇને વધુ એક સમાચાર સામે આવ્યા છે. એક રીતે ગુજરાત માટે સારા સમાચાર છે પરંતુ સાથોસાથ ગુજરાત પર વધુ એક સંકટ પણ આવ્યું છે. ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ વાવાઝોડા અંગે હવામાન વિભાગે શું માહિતી આપી છે.(Cycolnenews)
અરબી સમુદ્રમાંથી સક્રિય (arabisea)થયેલું વાવાઝોડું દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આજ રોહ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે અને ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 860 કિમી અને મુંબઈથી 910 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે.(west india) હવામાન વિભાગની માહિતી પ્રમાણે અનુસાર, ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી વખતે તે વધુ તીવ્ર બનશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. ખાસ વાત એ છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે તેમજ આગામી સમય સુધી દરિયામાં કરંટ જોવા મળશે અને પૂરઝડપે પવન પણ ફૂંકાય શકે છે. 3 દિવસમાં આ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે(Biporjoycycolne)
તા. 8 થી 10 જૂન સુધી સમુદ્રમાં ખૂબ ઊંચા મોજાની આગાહી કરી છે. તેમજ ચક્રવાત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના (Gujarat)દરિયાકાંઠાના વિસ્તારો તરફ આવશે. જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડો જોરદાર પવન ફૂંકાશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. આ ચક્રવાતનું લેન્ડફોલ પાકિસ્તાનમાં હોવાની શક્યતા છે. અત્યાર સુધી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રને અડીને આવેલા દેશો પર તેની અસરની આગાહી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.