વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! 10 દસ ના વિધાર્થી મકાન ભાડે રાખી એવું કરતો કે જાણી ને..
તળેથી જમીન સરકી જશે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો અમદાવાદનો એક 10 પાસ યુવક અંગ્રેજી બોલીને પોતાની લોભામણી સ્કીમ આપીને અનેક લોકોને ફસાવ્યા.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવાન તેના મિત્ર સાથે ભાડે રાખીને રહેતો હતો.આ ઘટનામાં ચોંકાવનારી વાત હતી કે બંને યુવાનો નકલી કોલ સેન્ટર ચલાવતા હતા. પોલીસને બાતમી મળતા જ તાત્કાલિક રેડ પાડી હતી અને રેડ પાડતા જ ઘટના સ્થળેથી 25 મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટરના રાઉટર મળી આવ્યા હતા.
આ બંને યુવાનો નકલી કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગરિકોને છેતરવા માટેનું આખું સેટઅપ ગોઠવ્યાનો પર્દાફાશ થયો હતો.
બંને ભેજાફ્રાય યુવાનો અમેરિકન કે અન્ય દેશના નાગરિકોને ફોન કરીને તેમના એકાઉન્ટ નંબરની વિગત કહેતા હતા. લોન મળશે, તેવી વિગત કહીને તેમની મોડસ ઓપરેંડી પ્રમાણે અલગ-અલગ ડોક્યુમેન્ટ મેળવી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.
એક ડમી ચેક પણ તે લોકોને ઈ-મેઈલમાં મોકલતા હતા. જેના કારણે સામે વાળી વ્યક્તિ વિશ્વાસ આવે કે તે બેંકમાંથી છે અને તેમની લોન પાસ થઈ ગઈ છે તેમ કહીને ડોલરો પડાવી લેતા હતા. આ બંને યુવાનો આવી રીતે અનેક લોકોને છેતરીને મોટી કમાણી કરતા હતા. હા કેસમાંપોલીસે બે શખસની ધરપકડ કરી છે. પકડેલા આરોપીમાં એકનું નામ અમિત સથવારા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે બીજા બે લોકો પણ હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.