ગોધરા મા ડોક્ટરે 11 વર્ષ ની બાળકી ના પેટ માથી એવી વસ્તુ કાઢી કે જાણી ને તમારા સ્વાસ અધ્ધર થઈ જશે ! જાણો પુરી ઘટના
દરેક વાલીઓએ પોતાના બાળકોની ખાસ સંભાળ લેવી જોઈએ. તેમની દરેક હરકતો અને શારીરિક સમસ્યા પર ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોધરામાં ડોક્ટરે 11 વર્ષ ની બાળકી ના પેટ માથી એવી વસ્તુ કાઢી કે જાણી ને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે !
વાત જાણે એમ છે કે, ગરબાડા તાલુકાના ગામની એક 11 વર્ષની બાળકીને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો શરૂ થઈ ગયો હતો.
આ કારણે તાત્કાલિક જ તદાહોદની વડોદરા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં (Hospital)લઈ ગયા હતા. બાળકીન પલ્સ અને બીપી પણ ઘટી ગયું હતું, આ કારણે સીટી સ્કેન કરવામાં આવ્યું અને તેમાં ખબર પડી કે આંતરડામાં કાણાં છે જેના કારણે બાળકીની હાલત નાજુક બનતાં લગભગ એક જથ્થાને કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન (oprection) કરવામાં આવ્યું હતું.
જ્યારે આ બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું તો બાળકીના પેટમાંથી 500 ગ્રામ વાળ નીકળ્યા હતા. ડૉક્ટરે આ સમસ્યા અંગે જણાવ્યુ હતું કે આ એક પ્રકારની બીમારી છે મોટાભાગે છોકરીઓને બાળપણથી પુખ્તાવસ્થા સુધી અસર કરે છે. જેમાં તેને કંઈક વસ્તુ ખાવાની ટેવ હોય છે.હાલમાં તો ઓપરેશન કર્યા બાદ બાળકોની તબિયત સ્વસ્થ છે. ( girls is know helthahy after treatments )
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.