પ્રેમીકા ને મળવા યુવક મહિલા બની ને મંડપ મા પહોચી ગયો અને લોકો ને ખબર પડતા થઈ જોવો જેવી, જોવો વિડીઓ
પ્રેમ મા માણસ શુ કરે તેનુ કાઈ નકકી નથી હોતુ એટલે જ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે તાજેતર મા એવો જ એક કિસ્સો બન્યો છે જે જાણી તમને નવાઈ લાગશે.
In #UttarPradesh's #Bhadohi, a man dressed up as bride went to his girlfriend's home. Phir kya!!! Kuta gaya pusht… @myogiadityanath lockdown mein relaxation kariye Baba 🙏😂 pic.twitter.com/a9nBUaAhfc
— Amitabh Chaudhary🚩🇮🇳 (@HumAmitabh) June 2, 2021
ઉત્તર પ્રદેશ ના ભદોલી જીલ્લા માં ગોપગંજ વિસ્તાર મા આ ઘટના બની હતી જયા એક યુવકે પોતાની પ્રેમીકા ને મળવા માટે અનોખી યુક્તિ અપનાવી હતી. પોતાની પ્રેમીકા ના લગ્ન બીજા યુવક સાથે થવાના હતા એ જાણ થતા યુવક પોતાનો વેશ બદલી મહિલા ના વેશ મા સાડી પહેરી અને એક દમ મહિલા જેમ તૈયાર થય ને લગ્ન મંડપ સુધી પહોચી ગયો હતો. જયા તેના નકલી વાળ પડી જતા લોકો ને હકીકત ની જાણ થઈ હતી અને લોકો એ ખુબ માર માર્યો હતો. ત્યાર બાદ યુવક તેના મિત્ર સાથે બાઈક પર ભાગી ગયો હતો.
લગ્ન મા હાજર રહેલા લોકો એ જણાવ્યું હતુ કે તેની હાલ ચાલ પરથી લોકો ને પહેલાથી શક હતો અને યુવક મહિલા ઓ ની જેમ વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ તે લોકો ની નજર મા આવી ગયો હતો અને લોકો એ તેને માર માર્યો હતો.