Gujarat

અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી ! કીધુ કે “આ વખતે ચોંમાસુ નવીન પ્રકાર નુ છે. જુલાઈ અને ઓક્ટોબર મા….

હાલમાં ગુજરાતમાં ચારોતરફ ભારે વરસાદ થઈ રહ્યો છે,હાલમાં થોડા દિવસ પહેલા જ અંબાલાલ પટેલએ આગાહી કરી હતી અને એ પ્રમાણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. એવામાં હાલમાં ફરી એકવાર વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે, તેમને કહ્યું કે “આ વખતે ચોંમાસુ નવીન પ્રકાર નુ છે.(New system monsoon)

સૌથી ખાસ વાત એ કે વર્ષે સાર્વત્રિક વરસાદ (monsoon) થશે. આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે.ખુશીની વાત એ છે કે આગામી ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં (Gujarat)ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થઇ શશક

અંબાલાલ પટેલ એ વધુ વિગતવાર જણાવ્યું છે કે આગામી 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે. સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે. એક તરફ બીપોરજોય વાવાઝોડાનું (Biporjoy Cycolone) સંકટ ટળ્યું એવામાં ફરી એક આફત આવશે.

હાલમાં તો ગુજરાતમા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. (Meteorological Department)આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!