સિંહણના જડબામાં રહેલી વાછરડીને બચાવવા ખેડૂતે જીવ ની બાજી લગાવી દીધી ! જુઓ વિડીઓ સિંહણ ને પણ ભાગવું પડ્યુ….
આખા જગતમાં તમે ફરી આવો પણ ગાંડી ગીર(GandiGir) જેવું તમને તે સ્થાન નહીં મળે આપણે જાણીએ છીએ કે ગુજરાત અતિ ભાગ્યશાળી છે કારણ કે અહીંયા સાવજનો વાસ છે અને ખાસ કરીને ગીરમાં તો સાવજ અવારનવાર ફરે છે કારણ કે એ તો તેમનું ઘર છે. કહેવાય છે ને કે સાવજના ક્યારેય કોઈ દિવસ ઠેકાણા ના હોય.
સોશિયલ સોશિયલ મીડિયામાં સિંહના અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક મરણ નો વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ખેડૂતે કઈ રીતે સિંહણ સામે બાથ ભીડીને વાછરડી નો જીવ બચાવ્યો.(save life cow)
આ વિડીયો ગીર સોમનાથના (Gir somnath) આલીદર ગામનો છે આ વિડીયો જોઈને તમને સમજાઈ જશે કે ગીરમાં રહેતા લોકોમાં કેટલીક ખુમારી છે અને તેમનામાં એટલી હિંમત છે કે જો એક ત્રાડ પાડે તો જંગલનો ડાલોમથ્થો સાવજ પણ ઊંઘી પૂછડીએ ભાગી શકે છે. (lione go to)
આ વાયરલ થયેલ વિડીયોમાં (Social media video) તમે જોઈ શકો છો કે, રસ્તા પર જ સિંહણ એ વાછરડીને પોતાના જડબામાં જકડી લીધી છે, બીજી તરફ રાહદારીઓ વિડીયો ઉતારી રહ્યા છે અને રસ્તાની બીજી બાજુ એક ખેડૂત farmer વાછરડાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે. આપણે જાણીએ છે કે દરેક પશુપાલકો માટે તેમના પશુઓ જીવથી પણ વ્હાલા હોય છે.
આ ખેડૂતે પોતાના જીવની પરવહા કર્યા વગર વાછરડાનો જીવ બચાવ્યો. આ ગીરની એ ભૂમિ છે, જ્યા સોળ વરહની ચારણ કન્યાની એક અવાજે સાવજ દોટ મૂકે અને આ વિડીયો પણ તમને એજ ક્ષણ યાદ અપાવાશે.
— Today GUJARAT (@TodayGUJARAT1) June 30, 2023