અંબાલાલ પટેલ ની આગાહી 2023 : અંબાલાલ પટેલની હવામાનને લઈને મોટી આગાહી, 25 જુલાથી 8 ઓગસ્ટ…જાણો શું કહ્યું ?
તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઇ ચૂક્યું છે એવામાં હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ(ambalal patel) અનેક વરસાદને લઈને આગાહી કરી રહ્યા છે, એવામાં અંબાલાલની આજની તો કોઈ આગાહી નથી કરી પરંતુ આવનાર દિવસો માટેની ખાસ આગાહી કરી દીધી છે જે વરસાદને લઈને છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નિશ્ચિત તારીખો માટે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના જતાવી હતી.
અંબાલાલ પટેલની આગાહી 2023(ambalal patel) :
અંબાલાલ પટેલ એક મહાન હવામાન શાસ્ત્રી(ambalal patel astrologer) વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનાર 25 જુલાઇથી લઈને 8 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના અનેક એવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, એટલું જ નહીં અંબાલાલ પટેલે પોતાની આગાહી(ambalal patel agahi) દ્વારા એમ પણ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર પણ આવી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી વરસાદની કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આવનાર દિવસોમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે જેમાં આગામી 7 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન રાજ્યના(gujarat) અનેક મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમાં 11 અને 12 જુલાઈના રોજથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાઈ પવન અને 18થી20 જુલાઈના દિવસોમાં ગુજરાતમાં વરસાદ(rain gujarat) વરસી શકે છે.
જયારે 25 થી 8 ઓગસ્ટ સુધીના સમયમાં ગુજરાતમાં વરસાદ ભારેથી અતિભારે પડી શકે છે જેમાં ઉત્તર તથા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આવો ધોધમાર વરસાદ રહી શકે છે, એટલું જ નહીં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના પણ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.(gujarat ma varsad)
રાજ્યમાં વર્તમાન વરસાદને જોતા(today weather gujarat) અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે નર્મદા નદીની અંદર પૂર આવી શકે છે જયારે તાપી નદીમાં પણ પૂરની શક્યતાઓ રહેલી છે.ગુજરાતમાં આજના દિવસનું હવામાન(gujarat nu aajnu havaman) જોઈએ તો રાજ્યમાં હજી ઘણા વિસ્તારોમાં સામાન્યથી અતિભારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.