હે ભગવાન સુરત ના અડાજણ મા ક્યુ જાનવર છે ??? વિડીઓ જોઈ તમારી આંખો ફાટી જશે…જુઓ વિડીઓ
હાલમાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિતો સોળે કળાએ ખીલી જાય છે પરંતુ સાથોસાથ સાપ અને અન્ય જીવજંતુઓ બહાર નીકળી આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે સુરત શહેરના અડાણજણ વિસ્તારમાં એક એવું જનાવર નીકળ્યું કે જેને જોઈને તમારો જીવ અઘ્ધર થઈ જશે.
વોચ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સુરતના અડાજણ વિસ્તારના એક એપાર્ટમેન્ટ માંથી એક મહાકાય જનાવર જોવા મળ્યું હતું આ જનાવરને જોઈને કોઈની પણ આંખો ફાટી જાય. એક તરફ હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે મોટેભાગે જીવજંતુઓનો ત્રાસ વધી જતો હોય છે. ત્યારે આ જનાવરને જોતા જ તાત્કાલિક જ પ્રયાસ જીવ દયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.
જ્યારે સંસ્થા આ જનાવરને પકડવા આવી ત્યારે જાણ થઈ કે આ જનાવર મોનીટર લીઝાર્ડ છે, જેને આપણે ત્યાં ગુજરાતીઓમાં જોવા ચંદન ઘો પણ કહેવાય છે. આ ચંદન ઘોનું રેસ્ક્યુ કરાયું ત્યારે જાણ થઈ કે આ ચંદન ઘો સાડ ત્રણ ફૂટ લાંબી અને તેનું વજનઅંદાજીત ૪ કિલો જેટલું છે. આ ચંદન ઘોને પકડીને સલામત જગ્યાએ છોડી દીધેલ. ચંદન ઘોજે ભાગ્યે જ જોવા મળે છે અને એ જે જગ્યાએ જાય છે, તે જગ્યા છોડતી નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.