શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ,સાંસદ સભ્ય(મધ્યપ્રદેશ), મૂળ મહેસાણાના વતની, જાણો તેમનો બાયોડેટા
સભ્યનું નામ : શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ
રાજકીય પક્ષ : ભારતીય નેશનલ કોંગ્રેસ
રાજ્ય : ગુજરાત
લોકસભાનો અનુભવ :14 વર્ષ
શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ બાયોપ્રોફાઇલ
a | b |
---|---|
પિતાનું નામ | શ્રી અંબાલાલ ઉજમદાસ |
માતાનું નામ | શ્રીમતી મેનાબેન |
જન્મ તારીખ | 30 એપ્રિલ,1938 |
જન્મસ્થળ | માંકણજ,મહેસાણા(ગુજરાત) |
વીવાહિત દરજ્જો | વિવાહિત |
પત્નીનું નામ | શ્રીમતી ચંપાબેન |
સંતાનોની સંખ્યા | 3 |
અભ્યાસ | મેટ્રિક્યુલેટ, ડીપ. ઇન ટેક્સટાઇલમાં |
વ્યવસાય | ઉદ્યોગપતિઓ |
વર્ષ 2004 | 14મી લોકસભામાં, વાણિજ્ય સમિતિ માટે ચૂંટાયા |
5 ઓગસ્ટ,2006 | વાણીજ્ય સમિતિના સભ્ય |
5 ઓગસ્ટ,2007 | વાણીજ્ય સમિતિના સભ્ય |
સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યો :
જીવાભાઈ અંબાલાલ પટેલના સામાજિક કર્યો તથા સંસ્કૃતિ કર્યો વિશે જો વાત કરવામાં આવે તો તેઓ અનેક એવી સામાજિક, નાણાકીય તેમ જ અભ્યાસકીય સંસ્થાઓને તેઓ ડોનેશન આપે છે અને તેઓ તેવી સંસ્થાને આગળ વધારવા માટે પણ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે.તેઓએ પોતાના મૂળ ગામ ગામ માંકનેજને વિકાસમાં આગળ વધારવા માટે રસ્તા, બસ-સ્ટેન્ડ, પુસ્તકાલય, પાણીના પંપ, દવાખાના, ગટરની સુવિધા, બાલમંદિર અને હાઇ-સ્કૂલ જેવી મુખ્ય સુવિધાઓ પૂરી પાડી છે.
ખાસ રસ :
જીવાભાઈ અંબાલાલ પટેલના ખાસ રસ વિશે જો વાત કરવામાં આવે તો ગરીબોની જીવનશૈલી સુધારવા તેમ જ ખેડૂતોની કૃષિ તેમ જ વીજળીની તમામ મુશ્કેલીઓને હલ કરવામાં ખાસ રસ ધરાવે છે.
આ આ દેશની મુલાકાત કરી ચૂકેલ છે :
કેનેડા, જર્મની, હોંગકોંગ, ઇટાલી, જાપાન, સિંગાપોર, U.A.E., U.K. અને .યુ.એસ.એ.
ખાસ નોંધ : સ્ટોક માર્કેટની આ માહિતી કોઈ ખાસ સોર્સ પરથી લેવામાં આવી છે, એવામાં આને લગતું કોઈ પણ બાબત અંગે ‘ગુજરાતી અખબાર’ વેબિસાઇટ જવાબદારી લેતું નથી, એટલું જ નહીં આ જાણકારી અંગે અમારી વેબસાઈટ કોઈ પ્રકારે પુષ્ટિ કરતું નથી.