સોનુ બિકીની પેરીને નદીમાં નાહવા ગઈ ! જાહેર શેર કર્યો આવો વીડિયો.
આપણે સૌ કોઈ જાણીએ ફિલ્મજગત અને ટીવીની દુનિયાસાથે જોડાયેલ કલાકારો ચર્ચાનો વિષય બનતા હોય છે, ત્યારે હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાળ કલાકારો હવે મોટા થઈ ગયા છે , જેમાં સોનુ હાલમાં જ ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને તેને એવું કામ કર્યું છે કે, સૌ કોઈ ચોંકી ગયા છે.
તારક મહેતાની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી તમામ હદ પાર કરી છે અને જાહેરમાં એવો વિડિયો વાયરલ કર્યો કે સૌ કોઈ ચોંકી ગયા હતા. વાત જાણે એમ છે કે, વિડિયોમાં નિધિ ભાનુશાલી જંગલની વચ્ચે જોવા મળે છે. તેણે યલો રંગનું ટોપ પહેર્યું છે. ત્યારબાદ તે બ્લેક-બ્લૂ રંગની બિકીનીમાં જોવા મળે છે. તે જંગલમાં આવેલા તળાવમાં સ્વિમિંગ કરે છે. આ વીડિયો શૅર કરીને નિધિએ કહ્યું હતું કે જંગલની વચ્ચે ખુશ છું
ગયા વર્ષે પણ નિધિની બિકીની તસવીરો વાઇરલ થઈ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિધિ ગોવા ફરવા ગઈ હતી અને તેણે બિચ પર બિકીની પહેરી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરો અંગે નિધિએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે ફરીએકવાર લોકો તેની આ તસવીરો પર કોમેન્ટ્સ કરીને કોઈક વખાણ કરી રહ્યા છે તો કોઈક વ્યક્તિ તેને ટ્રોલ કરે છે.