કાલની તુલનામાં સોનાના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો થયો ? શું ચાલી રહ્યા છે આજે સોનાના ભાવ? જાણો આ બાબતે..,,
જયારે પણ આપણા દેશના વિકસતી તથા વિકાસ કરી રહેલા રાજ્યો વિશે જો વાત કરવામાં આવે તો ત્યારે તેમાં આપણા ગુજરાત રાજ્યનું નામ પેહલા શુમાર થાય છે(gold rate), કારણ કે આપણે ગુજરાતીઓ વ્યસાય તથા ધંધામાં ઘણો બધો રસ ધરાવીએ છીએ આથી જ આપણા રાજ્યને વિકસિત રાજ્યમાં પણ ગણવામાં આવે છે, એવામાં તમને ખબર જ હશે કે સુરત શહેર ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે, એવામાં વાત કરીએ તો આપણે લોકો સોના ચાંદી પહેરવાનો શોખ ધરાવતા હોય છે.(gujarat)
લગ્ન હોઈ કે પ્રસંગ દરેક લોકોમાં તમને થોડું થોડું તો કાંઈક સોનુ પહેરેલું જોવા મળી જ જશે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સોના ચાંધીના ભાવોને વિશે જણાવાના છીએ, આજે સોના તથા ચાંદીના ભાવોમાં(gold rate today) કાલ કરતા શું ફેરફાર આવ્યો છે? તેમ જ આજે સોનું ખરીદવાની તક છે કે નહિ તે અંગે પણ આજના આ લેખના માધ્યમથી તમને જણાવાના છીએ.(ahemdabad gold rate)
આમ તો વાત કરવામાં આવે તો રોજબરોજ સોના ચાંદીના ભાવોમાં(sona no aajno bhav) સામાન્ય રીતે વધારો ઘટાડો તો થતો જ રહે છે, એવામાં આજે 22 તથા 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે તે અંગે અમે જણાવાના છીએ. 22 કેરેટ સોના વિશે જો વાત કરવામાં આવે તો આ સોનાના 1 ગ્રામનો ભાવ હાલ 5,505 રૂપિયા ચાલી રહ્યો છે જે ગઈકાલે પણ આજ સપાટી પર રહેલો હતો, જયારે 8,10 તથા 100 ગ્રામ સોનાના આજના ભાવ વિશે વાત કરીએ તો આજે તેનો અનુક્રમે ભાવ 44,040, 55,050 તથા 5,50,500 રૂ રહ્યો હતો જે ગઈ કાલે પણ આટલો જ હતો.(sonano gujarat ma bhav)
આથી એમ પણ કહી શકાય કે કાલના ભાવ તથા આજના ભાવમાં કોઈ તફાવત આવ્યો નથી, આજ સોનાનો ભાવ એકદમ સ્થિર રહ્યો છે. 22 કેરેટની જેમ 24 કેરેટના સોનાના ભાવમાં પણ આવી જ રીતે કાલના ભાવની તફાવતમાં આજના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી સ્થિર જ રહ્યો છે. ગઈકાલે 1 ગ્રામ સોનાનનો ભાવ 6,005 રૂ હતો જે આજે પણ એમનામ સ્થિર રહીને 6,005 રૂ જ રહી છે.