જો શેરબજાર મા માલામાલ થવુ હોય તો આ 5 શેર પર નજર રાખજો ટુકજ સમય મા આ શેર…
જો શેરબજારમાં ( StockMarekt )માલામાલ થવુ હોય તો આ 5 શેર પર નજર રાખજો ટુકજ સમયમાં શેરની કિંમતમાં (Share Price ) એવો ફેરફાર આવશે કે તમારું નસીબ બદલાઈ શકે છે. શેરબજારના ભાવ ક્યારેય એક સ્તરે રહેતા જ નથી અને તેમાં માર્કેટ પ્રમાણે વટઘટ જોવા મળતતી હોય છે. આજના સમયમાં ઘણા લોકો શેર બજારમાં પૈસા રોકીને પણ ખૂબ જ ધનવાન બની રહ્યા છે.
આજે અમે આપને એવા 5 શેર વિશે જણાવીશું જે તમારે ખરીદવા જોઈએ. શેરબજાર (Stomarket Marketing updwon) ઊંચી સપાટી પર હતું અને ત્યારબાદ તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. છેલ્લા સપ્તાહમાં જોવામાં આવે તો ટોચના 5 શેરોએ ( Top five share ) એક સપ્તાહમાં જ 50 ટકા સુધીની કમાણી કરી છે. આ 5 સ્ટોક્સ કયા છે અને તેનું વળતર કેટલું મળ્યું તે બાબતે અમે આપને જણાવીશું.
માર્બલ સિટી ઈન્ડિયા : આ શેર ગયા સપ્તાહમાં શેર રૂ. 14.20ના સ્તરે હતો. તે જ સમયે, આ શેર હવે 19.50 રૂપિયા થઈ ગયો છે. આમ આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 37.32 ટકાનું વળતર મળ્યું હતું.
બેલા કાસા ફેશનનો શેરઃ ( Marble City India ) આ શેર રૂ. 133.10ના સ્તરે હતો. તે જ સમયે, આ શેર હવે 181.00 રૂપિયા થઈ ગયો છે. આમ આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 35.99 ટકાનું વળતર મળ્યું હતું.
અલંકિત લિમિટેડ : (Alankit Limited:) આ શેર રૂ.9.28ના સ્તરે હતો. તે જ સમયે, આ શેર હવે 12.59 રૂપિયા થઈ ગયો છે. આમ આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 35.67 ટકાનું વળતર મળ્યું હતું.
સ્વેલેક્ટ એનર્જી સિસ્ટમઃ ( Swalect Energy System: )
આ શેર રૂ. 324.15ના સ્તરે હતો. તે જ સમયે, આ શેર હવે 437.90 રૂપિયા થઈ ગયો છે. આમ આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 35.09 ટકાનું વળતર મળ્યું હતું.
એચપીએલ ઈલેક્ટ્રિક એન્ડ પાવરઃ ( HPL Electric & Power:) આ શેર રૂ. 131.28ના સ્તરે હતો. તે જ સમયે, આ શેર હવે 172.65 રૂપિયા થઈ ગયો છે. આમ આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 31.51 ટકાનું વળતર મળ્યું હતું. ગુજરાતી અખબાર આ શેરો વિશે પુષ્ટિ નથી કરતું શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.