બાળક પર થઇ આખ્યાનની જબરી અસર!! બની ગયો બાદશાહ અને પછી લાકડાની તલવાર જે ફેરવી છે તે જોવાયલાક છે… જુઓ વિડીયો
સોશિયલ મિડિયા Social media પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જેક વધુ એક વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો નાના એવા બાળક પર આખ્યાનની (Jivan Aakhyan) એવી અસર થઈ કે આ દ્રશ્ય જોઈને તમારા હૃદય સ્પર્શી જશે. આપણે જાણીએ છીએ કે આજના સમયમાં બાળકો ખૂબ જ સંસ્કારી અને આવડત ધરાવનાર હોય છે ત્યારે આ વિડીયો જ્યારે તમે જોશો ત્યારે સમજાય જઈ શકે.
ખરેખર આ વાત સો ટકા સાચી છે કારણ કે આજના સમયમાં બાળકને (Children) શરૂઆતથી જ એવા સંસ્કારો અને તેમનું સિંચન કરવામાં આવે છે કે તેમનામાં દરેક પ્રકારની આવડત અને જ્ઞાન હોય જ છે. વાયરલ વીડિયોમાં (Viral video )તમે જોશો કે એક ગામના પાદરમાં એક બાળક દોડીને આવે છે અને દોડીને આવતા જ પહેલા માં મેલડી માતાજીના મંદિરે દર્શન કરે છે અને ત્યારબાદ ત્યાં નીચે પડેલ એક લાકડી ઉપાડીને તેને તલવારની જેમ ફેરવવા લાગે છે.
આ દ્રશ્ય ત્યારે જોશો ત્યારે તમને સમજાય જશે કે આ બાળકમાં લાકડી ફેરવવાની એ ખૂબ જ સારી એવી આવડત છે.આવા દ્રશ્યો ખૂબ જ ભાગ્ય જોવા માટે આવે છે અને આ વિડીયો જોઈને તમને એ તો સમજાઈ જશે કે આ બાળક કેટલું હોશિયાર છે અને સૌથી ખાસ વાત એ કે લોકો આ બાળકને બાદશાહ (Badshah) કહીને પણ જ બોલાવે છે અને આ બાળક જે રીતે માતાજીના દર્શન કરે છે તે પણ આપણા હૃદયને સ્પર્શી ( Hearts touch) જાય છે અને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે અને તેનાથી વિશેષ એ છે.
આ બાળકમાં ખુમારી પણ એટલી છે કે તે જે રીતે લાકડી ફેરવી રહ્યો છે તે આજના સમયમાં સિટીમાં રહેતા બાળકોમાં ના પણ જોવા મળે કારણ કે આજના સમયમાં સિટીમાં રહેતું બાળક માત્ર મોબાઇલમાં જ વ્યસ્ત હોય છે અને તેને આજના સમયમાં સામાજિક રીતિરિવાજો અને અધ્યાત્મિકતા ( Spiritual) સાથે એટલો સંબંધ હોતો નથી. જશો ત્યારે તમને સમજાય જશે કે આ બાળકની આવડત અને તેના સંસ્કારો ખૂબ જ ઊંચકોટિના છે અને આ બાળક તમારું દિલ પણ જરૂર જીતી લેશે અને આ વિડીયો તમારા બાળકોને જ પણ બતાવજો જેથી તેમને પણ પ્રેરણા મળે.