હવામાન નિષ્ણાત અશોકભાઇ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી! આ તારીખથી વરસાદની ગતિમાં થશે આવો મોટો ફેરફાર….
ગુજરાત પર સંકટના વાદળો છવાયેલા જ છે, હાલમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વરસાદ (monsoon) અંગે ચોંકાવનારી વાત સામે આવી છે. થોડા દિવસ પહેલા જ અંબાલાલ પેટલે નક્ષત્રના આધારે આગાહી કરી હતી હતી તેમને કહ્યું હતું કે, ભારે વરસાદ થશે અને આ કારણે ખેડૂતોના (farmer ) પાકને પણ ભારે નુકસાન થશે. હાલમાં ફરી એકવાર અશોકભાઈ પટેલ પણ આગાહી કરી છે.
સૌરાષ્ટ્રને લઈને અશોકભાઇ પટેલે (ashokpatel)ખાસ આગાહી કરી છે, અરબી સમુદ્રના ભેજયુકત પવન ભારે ફુંકાવાના કારણોસર સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ પડી શકે છે. જેથી તા.3 થી 10 ઓગષ્ટ સુધીમાં કયાંક મધ્યમ વરસાદ થઇ શકે છે. દરિયાકાંઠ (ocsen) વધુ વરસાદ થઇ શકે છે.. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સંભાવના વધુ છે.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રમાંથી ફુંકાતા પવનમાં ભેજની કમી રહેશે એટલું જ નહીં પવનની ગતિ કયારેક રપ થી 3પ કિ.મી. જેટલા ઝડપની થશે.સૌથી ખાસ વાત એ છે કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં (Saurashtra gujarat ) છેલ્લા એક અઠવાડિયાથી સુધી રાહત રહેશે જ્યારે આગામી 10મી ઓગષ્ટ સુધી વરસાદ ધીમો રહેશે તેમજ વચ્ચે છુટાછવાયા ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ પડવા.
ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોર્મલથી ઉતર તરફ હશે અને અમુક હિસ્સો હિમાલયન તળેટીમાં પણ સરકી જાય તેમ છે. આ સિવાય પશ્ચિમ બંગાળનું ડીપ ડીપ્રેશન નબળુ પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું છે અને આજે સાંજ સુધીમાં વધુ નબળુ પડીને વેલમાર્ક લોપ્રેસર બની જશે. આ સિસ્ટમની ગતિ પશ્ચિમ-ઉતર પશ્ર્ચિમ તરફ છે અને ઉતર મધ્યપ્રદેશ તથા ઉતરપ્રદેશના બોર્ડર આસપાસ જવાની શકયતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.