Viral video

આ કાકા એ રોડ પર બાઈક લઈને નત નવા કરતબ કર્યા અને પોલીસે વિડીઓ જોતા જ આટલા હજાર નુ ચલાણ ફાડયુ

દિવસે ને દિવસે રોડ અકસ્તમાતના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવી દેનાર વીડિયો સામે આવ્યો છે. આપણે જાણીએ છે કે, માર્ગ પરિવહન દ્વારા રોડ સુરક્ષા અને સલામતી અંગે સૂચનો આપતી રહે છે. વ્યક્તિઓ પોતાના જીવની પરવહા કર્યા વગર જ ક્યારેય એવા સ્ટંટ કરતા હોય છે કે, જીવ જોખમમાં મુકાઈ જાય છે. અત્યાર સુધી તમે યુવાનોને તો ફૂલ સ્પીડે ગાડી હાંકતા જોયા હશે પરતું હાલમાં એક મોટી ઉંમરના બાપાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તમે આ વાયરલ વિડિઓ જોઈ શકાય છે કે કંઈ રીતે એક વૃદ્ધ પુરુષ બાઇક ઉપર બેસીને ભયંકર અને હચમચાવી દેવા કરતબો કરી રહ્યા છે. આવા કરતબો તો તને સર્કસમાં પણ નહીં જોયા હોય. યુવાનો પણ આવું ન કરી શકે એવા કરતબો કરી રહ્યા છે. આ વીડિયો જોઈને અનેલ લોકોએ બાપા વિશે રમુજી તો વિવાદજનક કોમેંટ્સ કરી રહ્યા છે. આમ પણ કહેવાય છે ને કે, આવું જોઈને બોલ્યા વગર કેમ રહી શકે.

આ પ્રકારની ઘટના વાયરલ થતા અન્ય લોકો પણ પ્રેરાય શકે છે. આ જ કારણે પોલીસ દ્વારા વ્યક્તિ પર ખાસ કાર્યવાહી કરવામાં આવી જેથી કરીને કોઇપણ અન્ય વ્યક્તિ આવું કરવાનું સ્વપ્નમાં પણ ન વિચારે. આ વિડીયો એટલો ખતરનાક છે કે, તેઓ ગાડીનું હેન્ડલ પકડયા વિના જ ગાડીની પાછલી સીટ પર બેસી ને કરબતો કર્યા હતા. આ વિડિઓ ગાઝિયાબાદ શહેર છે.

આ સ્થળ આવા સ્ટન્ટ્સ માટે જાણીતું છે અને અહિયાની પોલીસ પણ આ વાત જાણે છે પરંતુ કહેવાય છે કે, પોલીસ પણ આવા લોકો ને રંગે હાથ પકડે છે અને ત્યારબાદ હજારો રૂપિયાનું ચલણ ફાડે છે. આ વીડિયો પર થી દરેક વ્યક્તિઓ ચેતી જવું જોઈએ કે, ક્યારેક આવા સ્ટંટનાં લીધે વ્યક્તિએ ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. બે ઘડી ની મોજ પરિવારજનો માટે સજા બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!