સોનું ખરીદવાનો સોના જેવો મોકો! જોજો આ તક જવા ન દેતા, જાણૉ સોનાના ભાવમાં શું ફેરફાર થયો
હાલમાં ઘણા દિવસથી સોનાના ભાવમાં બદલાવ આવી રહ્યો છે, જેથી હાલાં સોનાના ભાવને લઇને ખાસ સમાચાર સામે આવ્યા છે. સોમવારે બુલિયન માર્કેટમાં સોનાના ભાવને લઇને કોઈ ફેરફાર થયો નથી. જેથી આજ રોજ 7 ઓગસ્ટ 2023 ના રોજ, મધ્ય પ્રદેશમાં સોના અને ચાંદીના ભાવ એકદમ સ્થિર છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા માટે આજે બજારમાં જવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં જતા પહેલા તેના ભાવ જાણી લો
સો મવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સોના અને ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રવિવારે ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 56,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 58,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આજે સોમવારે પણ આ જ ભાવે સોનું મળશે. એટલે કે તમારે 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે 56,080 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામ માટે 58,880 રૂપિયા ચૂકવવા પડશે. જો કે રવિવારે સોનું મોંઘુ થયું હતું.
ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.રવિવારે ચાંદી 78,500 રૂપિયા પ્રતિ કિલો હતી. આજે પણ ચાંદી 78,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. જણાવી દઈએ કે રવિવારે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે
. 24 કેરેટ સોનાના દાગીના પર 99.9 ગ્રામ શુદ્ધતા, 23 કેરેટ પર 95.8, 22 કેરેટ પર 91.6, 21 કેરેટ પર 87.5 અને 18 કેરેટ પર 75.0 ગ્રામ શુદ્ધતા લખવામાં આવી છે. મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, એટલું શુદ્ધ સોનું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.