રાજકોટમાં ધોળે દિવસે પરણિત પુરુષને રંગ રેલીયા કરવી પડી ભારે, પત્નીએ રંગે હાથ પકડતા જોવા જેવી થઈ, જુઓ વાયરલ વિડીયો….
ખરેખર સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં એવી ઘટનાઓ સામે આવે છે કે આપણે પણ અચરજ પામી જઈએ. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના રંગીલા રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરમાં એક પરણિત પુરુષને પ્રેમ લીલા કરવી ભારે પડી કારણ કે એવી ઘટના ઘટી કે પ્રેમલીલાને બદલે મેથી પાક ચાખવો પડ્યો. આ ઘટના અંગે વિગતવાર જાણીએ.
રાજકોટમાં ધોળે દિવસે પતિની પ્રેમ રંગ રેલીયા સામે આવી છે. રસ્તા જ વચ્ચે પતિ અન્ય યુવતી સાથે બેઠેલો હતો ત્યારે જ આ વાતની પત્નીને જાણ થતા તે ત્યાં પહોંચી ગઈ હતી પછી તો પતિની હાલત જોવા જેવી હતી. રોદ્ર રૂપ ધારણ કરીને પતિ પર તૂટી પડી હતી. આ સમગ્ર ઘટના રાહદારીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
આ બનાવ અંગે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.
આ બનાવ, રાજકોટના રેસકોર્સ રીંગરોડ પરનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહિલા પતિ પર તૂટી પડે છે અને પ્રેમિકા તેને બચાવવા જતા મહિલા તેને પણ તતડાવી નાખે છે. જોકે સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ જતા પ્રેમિકા શરમન લીધે ત્યાંથી ભાગી જાય છે અને દૂર જઈને બીજા બાંકડા પર બેસી જાય છે.
મહિલા પતિની પ્રેમિકાની પાછળ દોડ મૂકે છે અને તેનો પણ વારો પાડી દે છે. મહિલાનો આરોપ છે કે, તેને બાળક હોવા છતાં યુવતી બે વર્ષથી તેનું ઘર ભાંગી નાખ્યું છે અને તેના પતિ સાથે રહે બે. આ બનાવ ચોંકાવનારો છે અને આ બનાવની ચર્ચા હાલમાં ચોરેતરફ થઈ રહી છે. આ વીડિયો તમે જોઇ શકો છો.
— Today GUJARAT (@TodayGUJARAT1) August 5, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.