જેના સંતાનો ગેમ રમે છે તે વાલીઓ ખાસ જુએ!! વિડીયો ગેમની લતમાં આ બાળકની કેવી હાલત થઇ, સાંકળથી બાંધ્યો…. જુઓ
હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો દરેક માતા-પિતાઓ માટે ચેતવણી સમાન છે. ( A warning to parents is the same. ) આપણે જાણીએ છે કે આજના સમમયમાં મોબાઈલ ફોનનો ટ્રેન્ડ વધુ છે, આજના ડિજિટલ યુગમાં ( digital time)મોબાઇલ ઉપયોગી છે એટલો જ ગેરફાયદાકારક પણ છે. ખરેખર આજના સમયમાં મોબાઈલની સૌથી ખરાબ અસર બાળકો પણ થાય છે. મોબાઈલ ફોનની બાળક પર એવી અસર થાય છે કે બાળક માનસિક પણ થઇ જાય છે.
હાલમાં એક વિડીયો વાયરલ થયો છે, ( viral video )આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાનને ઝાડ ઝંઝીરોથી બાંધી રાખવામાં આવેલ છે અને આ યુવાનના હાથમાં મોબાઈલ ફોન છે અને મોબાઈલ ફોનમાં ગાંડો થઇ ગયો છે.(Mobile phones have gone crazy.) સતત એ ગેમ રમી રહ્યો છે અને તેની આસપાસ શું થઇ રહ્યું છે તેને પણ ખ્યાલ નથી જેથી દરેક માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને મોબાઈલ ફોનથી દૂર રાખવા જેથી કરીને તમારા બાળકની પણ આવી હાલત ન થાય.
આપણે જાણીએ છે કે, એક સમય એવો પણ હતો જ્યારે બાળકોને ઘરની બહાર જ રમતા હતા પરંતુ હવેના બાળકોને માત્રમોબાઈલ ફોન (Children only mobile phones) લઈને પોતાના રૂમમાં બેસી રહેવું વધારે પસંદ પડે છે. પહેલાના બાળકોની સરખામણીએ અત્યારના બાળકો સામાન્ય તડકામાં પણ બહાર જવાનું ટાળે છે અને સામાન્ય ઠંડી કે વરસાદમાં તેઓ બિમાર પડી જાય છે. જેનું કારણ છે કે તેઓ તેમનો મોટાભાગનો સમય ઘરમાં પસાર કરે છે તેથી તેમને તડકા, ઠંડી કે વરસાદની આદત જ પડી નથી. જે ખરેખર એક ચિંતાનો વિષય છે અને આવું થવા પાછળનું એક માત્ર કારણ છે મોબાઈલ ફોન છે.
મનોવિજ્ઞાનીઓના મત મુજબ, ટેક્નોલોજી એડિક્શનનો ( Technology Addiction ) અર્થ થાય છે, ગેજેટ્સ વિના અધૂરપ અને બેચેની મહેસૂસ કરવી. એક વખત ગેજેટ્સના આદી થઈ ગયા બાદ બાળકો તેના વગર બેચેની અનુભવતા હોય છે. બાળકો પર તેની નકારાત્મક અસર દેખાવા છતા પણ તેઓ એક કલાક પણ તેનાથી દૂર નથી રાખી શકતા. વીડિયો ગેમ, સ્માર્ટ ફોન, ટેબલેટ, આઈપેડ, સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ પર જરૂર કરતા વધારે નિર્ભર રહેતા હોવ તો તેને ટેક્નોલોજી અને ગેજેટ્સનું એડિક્શન કહેવાય. આ એડિકેશની બાળક પર ગંભીર અસર થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.