અમદાવાદ : જે પતિએ જન્મો જન્મ સુધી સાથે રહેવાનો વાયદો આપ્યો હતો તે જ પતિએ મહિલાનું ઢીમ ઢાળી દીધું!! બાળકો માતાને ઉઠાવતા રહ્યા પણ….
હત્યાના (Murder )અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક બનાવ આવ્યો છે. દિવ્ભાસ્કર ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, પતિએ ( Husband ) પોતાની જ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. આવું શા તેની પાછળ ચોંકાવનારું કારણ છે. આ સમગ્ર બનાવ અંગે જાણીએ તો મૂળ બિહારના (Bihar) વતની અને વર્ષ 2009માં લગ્ન થયા બાદ રખિયાલમાં વસવાટ કરતી ત્રણ બાળકો અને પતિ સાથે રહેતી હતી.
પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને પતિ પત્નીને મારતો હતો. તા. 1 ઓગસ્ટ 2023ના રોજ રાત્રીના સમયે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.બાળકો. (kids)એ પાડોશમાં રહેતા તેમના સગાને ( Relative )જાણ કરી કે મમ્મી બોલતી નથી કે ઉઠતી નથી જેથી ત્યારબાદ પાડોશીએ પોલીસને જાણ કરેલ. આ બનાવના પગલે પોલીસે મહિલાના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ ( arrest) કરવા માટેની કવાયત હાથ ધરી છે.
ખરેખર આ બનાવ ખુબ જ ચોંકવનાર છે, આજના સમયમાં પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થઇ જાય છે અને આ કારણે સામાન્ય આવી ઘટનાનું સ્વરૂપ લઇ લે છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનાર છે. મહિલાનું ( Women )મોત થતા બાળકો એ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બનાવ અંગે તપાસ બાદ જ હત્યાનું કારણ સામે આવશે. હાલમાં આરોપીની ધરપકડ થઇ નથી .
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.