સુરત : આવો ભાઈ કોઈ બહેનને ના મળે !! રક્ષાબંધનને દિવસે જ ભાઈએ પોતાની બહેનની એવું ગિફ્ટ આપ્યું કે જાણી તમારી મગજની ડગળી છટકશે….
હાલમાં જ એક ખૂબ જ શરમજનક કિસ્સો આવ્યો છે, પવિત્ર ભાઈ બહેનના સંબંધમાં કાળી ટીલી લગાડી છે. આ ઘટના અંગે જાણીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો. વાત જાણે એમ છે કે,
સુરતના ડિંડોલિ વિસ્તારમાં એક ખૂબ જ શરમજનક ઘટના બની છે. રક્ષા બંધનના દિવસે ભાઈએ પોતાની બહેનને ફોન ગિફ્ટમાં આપ્યો પરંતુ તે ફોનમાં અશ્લિલ વિડીયો હતા.
ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સગીર વયની કિશોરીએ પાડોશમાં રહેતા યુવાનને ભાઈ બનાવેલ. આ વર્ષે રક્ષાબંધનના 15 દિવસ પહેલા જ યુવકે કિશોરીને ગિફ્ટમાં મોબાઈલ ફોન આપ્યો હતો પરંતુ યુવકે તો એવું કૃત્ય આચર્યું હતું કે જાણીને શરમ આવશે.
યુવકે મોબાઈલ ફોનમાં પાંચ અભદ્ર વીડિયો નાંખ્યા હતા. કિશોરીને મોબાઈલ ફોનમાં અભદ્ર વીડિયો જોવા મળતા યુવતીએ પોતાના માતા પિતાને જાણ કરી. જેથી માતા પિતાએ આ બનાવ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવેલ હતી. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર અને ચેતવણી સમાન છે સાથોસાથ શરમજનક ઘટના પણ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.