શુ તમે પણ નહાતા વખતે પેશાબ કરો છો ??? તો જાણી લેજો આ ખાસ વાત નકર મોટી મુશ્કેલી મા પડી જશો…
મિત્રો હાલ દરેક લોકોની જીવનશૈલી વ્યસ્ત થઇ ચુકી છે એવામાં વ્યસ્ત જીવનશૈલીમાં આપણે કેવી રીતે આપણા સ્વાસથ્ય પર ધ્યાન આપીએ એ આપણા પણ નિર્ભર કરે છે,ઘણી એવી વાતો હોય છે જેના પર આપણે ખાસ પ્રકારે ધ્યાન આપીને તેનું અમલીકરણ કરવાનું હોય છે,અમુક વખત ખોરાક તો અમુક વખત આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એક એવી વાત વિશે જણાવાના છીએ જેના વિશે અનેક લોકો અજાણ હોય છે.
તમને ખબર જ હશે કે ભારતની અંદર અનેક જગ્યાઓ પર મોટા વોટરપાર્ક તેમ જ સ્વિમિંગ પુલ તથા મોટા મોટા બીચો આવેલ છે એવામાં આવી જગ્યાઓ પર લોકો સ્નાન કરવા તો જતા જ હોય છે એટલું જ નહીં ઘરે પણ બાથરૂમમાં સ્નાન કરતા જ હોય છે એવામાં તમને ખબર જ હશે કે લોકો સ્નાન કરતા કરતા જ તે પેશાબ કરતા હોય છે, આ વાત દરેક લોકો કરતા હોય છે પરંતુ કેહતા નથી હોતા કારણ કે કહેવામાં સંકોચન થાય છે.
આ હકીકત છે કે લોકોને સ્નાન કરતી વખતે પેશાબ કરવું વધારે પસંદ આવે છે જે છુપાવાની પણ વાત નથી કારણ કે આ વાત આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે,સ્નાન કરતી વખતે પેશાબ કરવામાં કોઈ ખરાબી નથી કારણ કે આવું કરવાથી મૂત્રાશયને રાહત મળે છે અને પેશાબની અંદર કોઈ નુકશાનકારક બેક્ટેરિયા હોતા નથી જેથી વધારે કોઈ નુકશાન પણ થતું હોતું નથી, તમારા પગ તથા હાથ જેવા ભાગોમાં જો તમને કટ લાગી હોય તો ત્યાં પેશાબનો કોઈ ચેપ લાગશે નહીં કારણ પેશાબની અંદર યુરિયા હોય છે.
યુરિયા એક પ્રકારનું સંયોજન છે જેથી તે ત્વચા સુધારાની ઘણી બધી પ્રોડક્ટની અંદર તેને મેળવામાં આવે છે, અનેક લોકોનું એવું કેહવું હોય છે કે રમતવીરોના પગ પર પેશાબ કરવાથી ફુગના ચેપને રોકવા તથા સારવાર કરવા માટે મદદરૂપ થઇ શકે છે.તંદુરસ્ત લોકોના પે-સાબમાં વધારે પડતું પાણી,ઇલેક્ટ્રોલાઇટ્સ અને યુરિયાના વધારે પ્રમાણ સાથે બનેલ હોય છે જે માનવ શરીર માટે નુકશાનકારક ગણવામાં આવતું નથી.સ્નાન કરતી વખતે જયારે પેશાબ પાણી સાથે વહેશે તો તે પણ તમારી ત્વચાને કોઈ પ્રકારે નુકશાન કરશે નહીં.