ભાવનગરના મણારમા બાળકની એટલી ક્રૂરતાથી હત્યા થઈ કે જાણી ભલભલા ધ્રુજ્યા! પેહલા અપહરણને બાદમાં કટકા કરીને ફેંક્યા.. જાણો પુરી ઘટના
હાલમાં જ ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગરમાં એક બાળકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હત્યારાઓ એ ક્રુરતાની તો હદ વટાવી દીધી હતી.આ સમગ્ર બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે પોલીસે કઈ રીતે આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
આ બનાવ અંગે જાણીએ તો મણાર ગામે મજૂરી કામ કરતા મનસુખભાઈના બે પુત્ર હતા એક 7 વર્ષનો છે અને બીજો નાનો દીકરો જય ઉંમર વર્ષ 5 ની છે. નાનો દીકરો મોટા દિકરા અમિત સાથે સ્કૂલે ભેગો જતો.. તેઓ સ્કૂલે જવા નીકળ્યો પરંતુ સ્કૂલે પહોંચ્યો ન હતો અને તેમની સ્કૂલ બેગ તળાવની પાળ પાસેથી મળી આવી હતી. બાળકની ક્યાંય ભાળ નહીં મળતા કોઈક અજાણ્યો ઈસમ તેમનું અપહરણ કરી અને લઈ ગયો હોવાની શંકા થઇ .
આખરે ભારે શોધખોળ બાદ આજે બાળકનું માથું, હાથના કટકા મળી આવ્યા હતા તેમજ નદીવાળા વિસ્તારમાંથી અવાવરુ જગ્યા પરથી બાળકના શરીરના ટુકડા મળી આવ્યા હતા.બમણાર ગામની નજીકથી જ તેનું માથું અને અન્ય અવશેષો વિખેરાયેલી હાલતમાં મળ્યા હતા.ખરેહર આ ઘટના કાળજું કંપાવી દેનાર છે, હાલમાં આ બનાવ અંગે પોલીસે પણ સઘન તપાસ શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.