વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! સુરત મા 7 મહીનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ પછી….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, નાના બાળકોની ખૂબ જ સાર સંભાળ અને કાળજી રાખવી જોઈએ કારણ કે અનેકવાર બાળકો રમત રમતમાં અને નાદાનીમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે, હાલમાં જ એક ઘટના સામે આવી છે જે માતા પિતાઓ માટે લાલબત્તી સમાન છે. વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! સુરત મા 7 મહીનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ પછી જે થયું એ જાણીને તમારો જીવ તાળવે ચડી જશે.
આ બનાવ અંગે વિગતવાર જાણીએ તો 7 મહિનાની બાળકી રમતાં-રમતાં ગરોળીને પકડીને મોઢામાં મૂકી ચાવવા લાગી હતી. જ્યારે આ બનાવ અંગે ઘરના લોકોને જાણ થઈ તો તાત્કાલિક જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. તાત્કાલિક જ સારવાર મળતાની સાથે જ બાળકીની સારવાર ચાલી રહી છે અને બાળકી સ્વસ્થ છે
જ્યારે આ બનાવ અંગે માતાને થઈ ત્યારે આ દ્રશ્ય જોઈને માતાનો જીવ તાળવે ચડી ગયો હતો અને તાત્કાલિક જ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ લઇ આવ્યા હતા. આ બનાવ પરથી દરેક માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ નાના બાળકોને એકલા ન મૂકવા જોઈએ અને તેમની ખાસ સંભાળ રાખવી જોઈએ. એક બેદરકારી બાળકમાટે જોખમી સાબિત થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.