નવરાત્રી પહેલા સાઈરામ દવેએ ખેલૈયાઓ ને ચેતવ્યા ! કીધી એવી વાત કે જાણી ને તમે પણ…. જુઓ વિડીઓ
ગુજરાતીઓ માટે નવરાત્રી સૌથી લોકપ્રિય તહેવાર છે, હાલમાંનવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાંઈરામ દવેએ કહ્યું છે કે, ગુજરાતના સૌ યુવા ખેલૈયાઓને કરબદ્ધ પ્રાર્થના. કરી છે.
નવરાત્રીમાં મોજથી રમો. આખી રાત યુવાનો રમે છે, આનંદની વાત છે. તમે યાદ રાખો પ્રિંન્સ કે પિંન્સેસ થવા માટે જન્મેલા નથી તમે ઓલરેડી પ્રિન્સ અને પ્રિંન્સેસ છો જ એ પરિવારમાં તમારી આબરૂ વધારવા માટે શિલ્ડની કે ગિફ્ટની જરૂર નથી.વધારે પડતી શારીરિક પશ્રમના લીધે યુવાનો હાર્ટ એટેક આવી રહ્યા છે ચિંતાનું પ્રમાણ વધારે છે. યાદ રાખજો યુવાનો કે જાન હૈ તો જહાંન હૈ.જલસાથી રમજો જોરથી નહીં.
એટેક આવી જાય અને નિર્ણાયકની આજુબાજુ ઉપાડો લઈને રમવાના ક્યાંક તમારો જીવ જોખમમાં ન મુકાઈ જાય. નવરાત્રી સાધના, આરાધનાનું પર્વ છે. માત્ર ડિસ્કો દાંડિયાનું નહિ શક્ય હોય તો માતાજી પાસે બેસીને તમારા દિલની વાત કરજો.
ખરેખર આ સાઇરામ દવે એ ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે, આ સંદેશ સૌ યુવાનો માટે એક જીવન સુરક્ષા સમાન છે કારણ કે હાલમાં એવા અનેક બનાવો બની રહ્યા છે કે ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી જાય છે, ત્યારે દરેક યુવાનો એ નવરાત્રીમાં એ વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગરબા રમો તો એટલા પણ જોશથી ન રમો કે જીવ ગુમાવવાનો વારો આવે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.