Viral video

છેતરપિંડી નો ભોગ બનતા ખેંડુત ભાયાભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા વિડીઓ મા રડતા રડતા એવુ કીધુ કે….. જુઓ વિડીઓ

ગુજરાતમાં અનેક ખેડૂતોની આત્મા હત્યના બનાવો સામેં આવતા હોય છે, ત્યારે હાલમાં જબદ્વારકામાં ખેડૂત સાથે રૂપિયા 2 કરોડની છેતરપિંડી થતાં જેને લઈ ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ભાડથર ગામનાં ખેડૂતા ભાયાભાઈ ચાવડા સાથે તેમનાં મિત્ર રમેશ પીઠિયાને કારણા આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.છેતરપિંડી નો ભોગ બનતા ખેંડુત ભાયાભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા વિડીઓ મા રડતા રડતા એવુ કીધુ કે એ સાંભળીને તમારું હૈયું દ્રવી ઉઠશે, ખરેખર આ વિડીયો જોઈને પથ્થર જેવા વ્યક્તિનું હૈયું પીગળી જાય એવા કરુણ દ્રશ્યો સર્જાયા છે.

ફેસબુક પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ઘરની ઓસરીમાં જ ખેડૂત હૈયા ફાટે રુદન કરી રહ્યા છે, અને તેમની આસપાસ તેમના પરિવારના આસુઓ પણ નદીઓની જેમ વહી રહ્યા છે, આ વિડીયો માત્ર આપઘાત પહેલાનો છે, આ બનાવ અંગે જાણીએ તો વીંટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે તે મુજબની અમે આપને માહિતી જણાવીએ.

વીટીવીના અહેવાલ પ્રમાણે માહિતી જાણવા મળી છે કે, દ્વારકાનાં ભડથર ગામે રહેતા ખેડૂત ભાયાભાઈ ચાવડા સાથે 2 કરોડથી વધુની છેતરપિંડીનાં કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું અને તેમને આપઘાત કરતા પેલા જણાવ્યું કે, આરોપીના નામ સાથે તે બોલે છે કે, આ લોકોએ જ મને મરવા માટે મજબૂર કર્યો હતો. તેમજ આ લોકોએ મને ક્યાંયનો રહેવા દીધો નથી. તેમજ નવ મહિના સુધી હું ઘરની બહાર નીકળ્યો નથી. તેમજ મને ક્યાંયનો રહેવા દીધો નથી. ત્યારે ન છૂટકે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે.

ખરેખર આ દુઃખદાયી ઘટનાએ દ્વારકાને હચમચાવી દીધી છે, કારણે કે ભાગ્યે જ આ પહેલો બનાવ હશે કે, આટલા કરોડની છેતરપિંડીનો ખેડૂત ભોગ બન્યા હતા, ખેડૂતના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે અને આરોપી સામે કડડ પગલામાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે, ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે કારણ કે ખેડૂતની પાંચ દિકરીઓની આંખોમાંથી આંસુઓ નથી સુકાતા.

સોશિયલ મીડિયા પર પાંચએ સગી બહેનોએ હૈયાફાટ રૂદન સાથે વીડિયો બનાવી ન્યાયની માંગ કરી હતી. ગૃહમંત્રી અને પોલીસને સંબોધી વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ પાંચેય બહેનો એ પણ કહ્યું છે કે જો તેમને ન્યાય ન મળે સામુહિક આત્મહત્યા કરશે, આ ઘટનાને પગેલે ચરોતરફ અફરાતફરી મચી. આ સમગ્ર બનાવને પગલે શું નિર્ણય લેવામાં આવે તે તો સમય આવતા જ ખબર પડશે. હાલાં તો આ ઘટના ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!