Sports

શું ભારત પાકિસ્તાનની મેચમાં મેઘરાજા વિઘ્ન બનશે?? અંબાલાલ પટેલે કરી દીધી આ મોટી આગાહી…

હાલમાં અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે, એક તરફ નવરાત્રી અને બીજી તરફ ભારત પાકિસ્તાનનો મેચ પણ છે ત્યારે બાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મેચ અને નવરાત્રિ દરમિયાન થનારા વરસાદ અંગે આગાહી કરી છે.  

આગાહી અંગે જાણવા મળ્યું છે કે, આગાહી પ્રમાણે તા.14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી કરીને અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.  તા. 16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે.

તા 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે. 

વેસ્ટર્ન  ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે આગામી 3થી4 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેથી હવે જોવાનું રહ્યું કે આખરે વરસાદ આવે છે કે નહીં કારણ કે આજ રોજ જૂનાગઢના ભારે વરસાદ થયો છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચનો માહોલ બગડશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!