ખાજુરભાઈએ જાહેર જનતાને એવી અપીલ કરીકે દરેક લોકોએ ખાસ કરીને ધ્યાને લેવી જોઈએ ! જુઓ વિડીયો શું કહ્યું ?
ખજૂરભાઈએ લીધો એટલો સુંદત નિર્ણય કે હવે ચારેય કોર વાહવાહી થઈ હતી. હાલમાં જ ગુજરાતની પ્રજાજનો માટે એક ખાસ સંદેશ આપ્યો હતો અને સૌ કોઈને વિનતી કરી હતી કે જય માતાજી, એક અગત્યની વાત લઇને આવ્યો છું. કોઈપણ જાતની ક્રિકેટ કે સટ્ટા બજાર કે જુગાર કે તીન પત્તિની એપ્લિકેશનનું હું સમર્થન કે માર્કેટિંગ છેલ્લા બે વર્ષથી કરતો નથી અને ભવિષ્યમાં પણ કરવાનો નથી. એક કલાકાર તરીકે, યુટ્યુબર કે ઈંનફ્લુન્સર તરીકે મને એવો કોઈ અધિકાર નથી કે ગુજરાતની જનતા હું ગેરમાર્ગે દોરું.
તમારે વિચાર કરવાનો છે કે, જો આવી લોભામણી વાતોમાં આવશો તો પોતાનું ઘર વેચાતા વાર નહિ લાગે. એટલે તમારે જ વિચાર કરવાનો છે કે તમારે ભવિષ્યમાં શું કરવું છે.ભગવાને આપણને મહેનત માટે બનાવ્યા છીએ તો મહેનત કરીએ આગળ વધીએ લાલચમાં આવીને પડશો નહિ તેવી મહેરબાની.આવી એપ્લિકેશન ક્યારેય સમર્થન કરશો નહિ જય માતાજી.
આ વીડિયો બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે હજારો લોકોની વચ્ચે ઊભા રહીને ખજૂર ભાઈ કહે છે કે,ઓનલાઇન ગેમ અને જંગલી રમી ને ડ્રીમ ઇલેવન ને આ ઇલેવન ફલાણા ઇલનવનની કલાકારો જાહેરાત કરે છે ને ઈનફ્લુએન્સર ને બધા આવી એડવાઈઝમેન્ટ હું છેલ્લા બે વર્ષથી નથી કરતો
કારણ કે મને એક એડ કંપની પાંચ લાખ આપતી હતા પણ મે આવી એડ એટલા માટે ઠુકરાવી કે આપડે કોઈને પણ જુગારની લત ચડાવવા માટે કલાકાર નથી. કોઈ કલાકાર દ આવી જાહેરાત કરાઈ ? હું પાંચ લાખ લઈને તમને કહું કે તમે રમી રમી ને ઘર બેઠા પૈસા જીતી જાહો, કોઈ નહિ જીતો બરબાદ થઈ જશો.
મને ઘણી બહેનો કોલ કરે કે અમારા ઘરના રમી કે તીન પટ્ટીમાં ૨૦ લાખ રૂપિયા હારી ગયા. આ વાતનું સૌ ખાસ ધ્યાન રાખજો. ખજૂર ભાઈ ની આ વાત લોકોને ખૂબ જ પસંદ આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ.