હજુ ગુજરાતમાંથી ચોમાસુ નથી ગયું?? અંબાલાલ પટેલે આ તારીખ માટે કરી દીધી મોટી આગાહી, આ તારીખે કમોસમી વરસાદ…
હાલમાં એક તરફ નવરાત્રી ચાલુ છે, ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે.
દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાવાની સાથે દરિયાકિનારના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે તા. ૧૭ ઓકટોબર આસપાસ ઉત્તર, મધ્ય ગુજરાત અને પંચમહાલની આસપાસ વરસાદની શક્યતા છે.
ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દક્ષિણ ભારતથી દૂર દરિયામાં લો-પ્રેશર સર્જાવાની સાથે દક્ષિણ ભારતમાં લો-પ્રેશર બાદ ચક્રવાત તૈયાર થશે. આ સાથે આ ચક્રવાત આગળ વધતા ઓમાન તરફ ફંટાઈ જવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.