Gujarat

ગુજરાતી કોયલ ગીતાબેન રબારી હાલ આ દેશના પ્રવાસ, દેશી લૂકમાં કરાવ્યો ગજબ ફોટોશૂટ, જુઓ ખાસ તસવીરો…

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતા રબારી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે અમેરિકાના અનેક શહેરોમાં ગરબાની રમઝટ બોલાવી છે અને તેમના ગીતોથી ગુજરાતી સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે.

ગીતા રબારીએ અમેરિકાના ચિકાગો, ન્યુયોર્ક, લોસ એન્જલસ અને બોસ્ટન જેવા શહેરોમાં ગરબાના પ્રોગ્રામ કર્યા છે. આ પ્રોગ્રામમાં ગુજરાતી સમુદાયના લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. ગીતારબરીના ગીતોએ દરેકને નાચવા અને ગાવા માટે પ્રેરિત કર્યા હતા.

ગીતા રબારી એ અમેરિકામાં ગુજરાતી સાડી પહેરીને સુંદર ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેમણે ગુજરાતી સંસ્કૃતિના વિવિધ પરંપરાગત પહેરવેશો પહેર્યા છે. આ ફોટોશૂટને ગુજરાતીઓ એ ખૂબ જ પસંદ કર્યા અને લોકોએ કૉમેન્ટ્સ બોક્સમાં વખાણ પણ કર્યા..

ગીતાબેન રબારીના આ પ્રવાસથી ગુજરાતી સંસ્કૃતિનો અમેરિકામાં પ્રચાર થયો છે. તેમના ગીતો અને ફોટોશૂટથી ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે ગર્વ થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!