Viral video

કમા એ તો કિર્તીદાન ને પણ પાછા પાડી દીધા ! સ્ટેજ પર એવુ પર્ફોમન્સ આપ્યુ કે લાખો લોકો જોતા રહી ગયા… જુઓ વિડીઓ

ગુજરાતમાં લોક ડાયરાનું નામ આવે એટલે સૌથી પહેલા કોઠારીયા નો કમો યાદ આવે ખરેખર કમાનું જીવન કિર્તીદાન ગઢવીના થકી ખૂબ જ બદલાઈ ગયું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઠારીયામાં આયોજિત ડાયરામાં કિર્તીદાન ગઢવી 2000 રૂપિયાની નોટ આપીને ખાસ સન્માન કરેલ બસ ત્યારબાદ જ રાતોરાત કમાલનું જીવન ખૂબ જ બદલાઈ ગયું.

હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં જોઈ શકશો કે લાખો મેઘની વચ્ચે કમાએ કિર્તીદાન ગઢવી ને પણ પાછળ પડાવી દીધા. તેની થકી કમો આજે લોકપ્રિય બન્યો છે એ જ વ્યક્તિની લોકપ્રિયતા હોવા છતાં પણ લાખો લોકો કમાને જોવા અને તમારા પર્ફોર્મન્સ માટે બની ગયા હતા.

હાલમાં instagram પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લાખો જન્મ્યો ની વચ્ચે કિર્તીદાન ગઢવી ના સ્વરમાં કમો એવો જોરદાર ડાન્સ કરી રહ્યો છે કે સૌ કોઈ એકી નજરે જોતા જ રહી ગયા અને આ જોઈને તમે એટલું તો સમજાઈ જશે કે કિર્તીદાન ગઢવી થી પણ વિશેષ સૌ કોઈની નજર કમા પર હતી.

તેમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમજ લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે ખરેખર કમો આજે એટલો બદલાઈ ગયો છે કે જાણે કે ગુજરાતી કલાકાર હોય અને તેની લોકપ્રિયતા પણ લોકોમાં એટલી જ છે અને તેણે દરેકને હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી છે આ જ કારણે કમાની ઓળખ ગુજરાત ભરમાં અને વિદેશમાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!