India

અંબાણી પરિવારમાં નાનીપુત્ર વધુનો વટ! દિવાળીની પાર્ટીના જોવા મળ્યો ગજબ નો લુક…જુઓ આ ખાસ તસવીરો

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને તેમના પરિવારના સભ્યોએ તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં રાધિક  મર્ચેન્ટ પણ પોતાની થનાર સાસુમા નિતા અંબાણી સાથે હાજરી આપી હતી.

રાધિકા મર્ચેન્ટનો લુક આ પાર્ટીમાં ખૂબ જ આકર્ષક હતો. તેણીએ લગ્ઝરી લેબલ ‘Judith Leiber’નો ‘Just For You Bow’ ક્લચ પહેર્યો હતો. આ ક્લચની કિંમત 5,995 અમેરિકન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 4,98,539 છે.

આ ક્લચ કાળા રંગનો છે અને તેમાં એક મોટો ગુલદાડો છે. ક્લચની બાજુમાં ‘Just For You’ લખ્યું છે. આ ક્લચ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. રાધિકા મર્ચેન્ટ લગ્ઝરી ફેશનની શોખીન છે. તેણી ઘણીવાર લગ્ઝરી બ્રાન્ડના કપડાં અને એક્સેસરીઝ પહેરે છે.

આ ક્લચની કિંમત જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થયું હશે. જો કે, રાધિકા મર્ચેન્ટ એક ધનિક પરિવારની છે અને તેમને આ કિંમતનો ક્લચ ખરીદવામાં કોઈ સમસ્યા નહીં હોય. સૌ કોઈ લોકો રાધિકા મર્ચેન્ટ અને અનંત અંબાણી ના  લગ્નની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!