Entertainment

બૉલીવુડની હિરોઈનને ઝાંખી પાડે એવા ઠાઠમાઠ સાથે જોવા મળી કિંજલ દવે ! સોશિયલ મીડિયા વાયરલ થઇ ખાસ તસવીરો. જુઓ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાયના પવિત્ર ધામ અને પ્રવાસન સ્થાનોના વિકાસ અર્થે અનેક કાર્યક્મ આયોજીત કરવામાં આવે છે, હાલમાં જ પંચમહાલના ઐતિહાસિક સ્થાન ચાંપાનેર ખાતે જિલ્લા વહીવટીતંત્રની ભાગીદારીમાં ગુજરાત ટુરીઝમ દ્વારા તા. 25 થી 29 ડિસેમ્બર સુધી પાંચ દિવસીય ઉત્સવ પંચ મહોત્સવની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉત્સવ મહેમાનોને પાવાગઢના આકર્ષક સ્થાનના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને ઉજાગર કરેલ. પંચ મહોત્સવ પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી પર વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આભવ્ય પંચ મહોત્સવમાં. કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ અને સચિન જીગર જેવા જાણીતા ગુજરાતી કલાકારો દ્વારા આકર્ષક સંગીતમય પરફોર્મન્સ તમને આકર્ષિત કરવામાં આવ્યું હતું.

આ પંચ મહોસ્તવના અંતિમ દિવસે કિંજલ દવેએ સૌ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા, સૌથી ખાસ વાત એ કે કિંજલ દવેનો લુક ખુબ જ ચર્ચામાં આવ્યો. સોશિયલ મીડિયામાં કિંજલ દવેએ આ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે બ્લેક ડ્રેસમાં કિંજલ દવેનો સ્ટાઈલીશ લુક તમારું દિલ જીતી લેશે.

સૌથી ખાસ 2023માં પાવાગઢનો પંચ મહોત્સવ સૌ માટે યાદગાર મહોત્વ બની રહ્યો છે, સૌથી ખાસ એ વાત એ છે કે કિંજલ દવેનો લુક સૌના મનમાં વસી ગયો. આ તસવીરોમાં જોઈ શકશો કે સૌ કોઈ ચાહકોએ કિંજલ દવેના વખાણ કરેલા છે.તમે આ તસવીરો જોઈને કિંજલ દવેની સુંદરતામાં ખોવાઈ જશો કારણ કે ભાગ્યે જ કિંજલ દવે કોઈ કાર્યક્રમમાં આ રીતે લુકમાં જોવા મળ્યા હોય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!