પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો ઉત્તરાયણમાં પવનનું ઝોર કેવું રહેશે….
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડકનું જોર વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતોએ તો આગાહી કરી છે કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં હાડ થીજવી દેતી ઠંડક પડશે. તો ચાલો, જાણીએ શું છે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલની ઉત્તરાયણ પવન અંગેની આગાહી…
ઉત્તરાયણના દિવસે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. એટલે કે, આ વખતે ઉત્તરાયણ પર સારી પવનની મજા માણી શકાશે.10-11 જાન્યુઆરીએ રાજ્યમાં ઠંડક વધશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાડ થીજવી દેતી ઠંડક અનુભવાશે.
તો આવતા મહિને રાજ્યમાં અમોસમી વરસાદ પણ પડી શકે છે.જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જે દેશ સહિત ગુજરાતના હવામાનને અસર કરશે.2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
આ વખતે ઉત્તરાયણે ઠંડકની મજા સાથે પતંગ ચગાવવાની તૈયારી રાખો. ઊનનાં સ્વેટર, ગરમ ટોપી કે મફલર જેવી ચીજવસ્તુઓ તૈયાર રાખો જેથી ઠંડકનો સામનો કરી શકાય. વળી, અચાનક વરસાદ પડે તો તેની પણ તૈયારી રાખવી જરૂરી છે. તો તૈયાર છો ઠંડકની મજા માણવા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.