Viral video

દેવાયત ખવડ એ પોતાના જુના દીવસો યાદ કર્યા ! ડાયરા મા કીધુ કે 120 રુપીઆ ની જોડી….. જુઓ વિડીઓ

ગુજરાતના લોકપ્રિય ગાયક દેવાયત ખવડનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં દેવાયત ખવડ પોતાના જુના દિવસો વિશે વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “હું સુરેન્દ્ર નગરમાં આવ્યોને ત્યારે મારી ગરીબાઈ બહુ હતી. કપડાંમાં ટોમી હિલફિગ, લેવિસ આવા નામ કોને આવડતા . આવા નામ પણ કોને આવડતા હતા. જુના કપડાની દુકાનમાંથી 120 રૂપિયાની જોડી પહેરેલી મેં, આ તો હવે બ્રાન્ડેડ કપડાં પહેર્યા. હું તો માનું છું કે, મા-બાપ અને કોઈ ગુરુની ચેતના હોય તો જ આ શક્ય બને બાકી જે દી’ ના હોય તે દિ કકડાવાના પણ ન હોય.”

દેવાયત ખવડની આ વાત આપણા સૌ માટે એ શીખ આપે છે કે, તમારો સમય બદલાઈ જાય તો પણ ક્યારે તમારા ભૂતકાળને ભૂલવો જોઈએ નહીં. એક દિવસ એવો હતો કે દેવાયત ખવડ ગરીબીમાં જીવન વિતાવ્યું પરંતુ આજે તેઓ ધનવાન હોવા છતાં પણ અભિમાન નથી આવ્યું કારણ કે તેમને પોતાની પરિસ્થતિ યાદ છે અને તેમણે આ સફળતા સંઘર્ષ થકી મેળવી છે. જીવનમાં સફળતા તો અથાગ પરિશ્રમ થકી જ મળે છે.

આપણે બધાએ દેવાયત ખવડના જીવનમાંથી શીખવું જોઈએ. ભલે આપણે કોઈપણ પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ આપણે હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈપણ સમસ્યા આવે તો તેને પાર કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. જો આપણે આ પ્રયાસ કરીશું તો આપણે પણ દેવાયત ખવડ જેવી સફળતા મેળવી શકીએ છીએ.

દેવાયત ખવડ આજે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર છે, તેમનું એક માત્ર કારણ છે તેમની કળા અને અથાગ પરિશ્રમ. આ જગતમાં વ્યક્તિએ સુખ જાતે શોધવાનું હોય છે, ઈશ્વર આપણને રોજ તક આપે છે જીવનમાંવધવા આગળ વધવા માટે તેથી આપણે સફળતા માટે તૈયાર રહેવું જોઈએ .દેવાયત ખવડની વાત આપણને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!