હંસાબેનની ભવ્ય સફળતા બાદ હવે સોશિયલ મીડિયા પર આવ્યો “વિશાલ ભીલ”!! વિડીયો જોઈ હસી હસી ગોટા વળી જશો
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, ત્યાં કોઈપણ વ્યક્તિની જીંદગી બદલાઈ શકે છે. હંસાબેન ભરતભાઈ પરમાર બાદ હવે વિશાલ નામના છોકરા નો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યકિત તેનું નામ પૂછે છે, ત્યારે તે કહે છે કે ” મેરા નામ વિશાલ ભીલ હૈ ” ગુજરાતીમાં વિશાલ…
આ નામ બોલવાના કારણે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિશાલ ને જ્યારે પૂછવામાં આવે કે, અરવિંદ કેજરીવાલ કેહ રહે થે કિ સબકો ૩૦૦૦ રૂપિયે દેંગે, મોજ કી જીંદગી કટેગી સબકી. વિશાલ આ પ્રશ્નનો ખૂબ જ રમુજી અંદાજમાં આપે છે.
વિશાલ કહે છેકે, વોહ બાત હુએ ૩ મહિના હો ગયા, એક ગટરના ઢાંકણા ભી અભી તક નહીં ડાલા..સ્કીમ રમાડે હે..” ખરેખર જ્યારે જ્યારે ગુજરાતીઓ હિન્દી બોલે છે, ત્યારે હાસ્ય જનક ઘટનાઓ બને છે. ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૌથી ખાસ વાત એ કે, લોકો વિશાલ ને હંસાબેન ભરત ભાઇ સાથે સરખાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.