ભીડમાં મુકેશ અંબાણીને કોઈક એ કહ્યું “એ મુકેશકાકા” ! પછી મુકેશ અંબાણીએ જે રિએક્શન આપ્યું તે જોઈ હસવું આવી જશે..જુઓ વિડીયો
આજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે
તો હાલમાંઆજના સમયમાં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે
તો હાલમાંજ મુકેશ અંબાણી વાઈબ્રેન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા જ્યા ઘણા મોટા મોટા બિઝનેસમેનો પણ હાજરી આપી હતી આ સતાહૈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબએ પણ હાજરી આપી હતી. તેવામાં સોસચિયલ મીડિયા ઉપર મુકેશ અંબાણી કે જેઓ પોતે એક ગુજરાતી છે. તેઓનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમની આ વિડીયો વિષે જણાવીએ.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોઈ છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનકજ જોર થી બોલે છે ‘મુકેશ કાકા’ અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખુબજ ખુશ થઇ જાય છે અને તેમના ચહેરા પણ ખુશી છલકાઈ આવે છે. અને તે હાથ ઉંચો કરીને તેમની ખુશી વ્યક્ત કરે છે. આ વિડીયો પરથી કહી શકાય છે ગુજરાતી એ ગુજરાતી હો બાકી.
View this post on Instagram
આમ જોતા જોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ ચુક્યા છે તેમજ 22 હજાર કરતા વધુ લોકોએ આ વિડીયોને પસંદ પણ કર્યો છે. તેમજ આ વિડીયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. જેમાંથી એક યુઝર્સે લખ્યું કે ‘કાકા કાકા કહેતા જાવ મળતો લાભ લેતા જાવ’. આમ આ વિડીયો લોકોએ શેર પણ ખુબજ કર્યો છે.