Gujarat

આ ગુજરાતી યુવાને વિદેશી રેસ્ટોરન્ટો ની પોલ ખોલી નાખી ! વિડીઓ મા કિધુ કે ગાય નુ માસ…. જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા પર એક રીલ્સ વાયરલ થઈ છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી યુવાને કેનેડામાં ચાલતી રેસ્ટોરન્ટો ની પોલ ખોલી નાખી ! આ વિડીયોમાં યુવાને જે હકીકત કહી છે, તે ખુબ જ ચોંકાવનાર અને શરમજનક ઘટના છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, યુવાને ગૌમાંસ અંગે ખુબ જ કડવી હકીકત કહી છે.

આ રીલ્સમાં તમે જોઈ શકશો કે ગુજરાતી યુવક કહે છે કે, કેનેડામાં ગાયનું માંસ ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે. એક નવાઈની વાત કહું આપણા ઈન્ડિન રેસ્ટોરન્ટ પણ અહીં ગાયનું માંસ વેચી રહ્યા છે. જેને અહીંયા બીફ કહેવાય. યુએસ અને કેનેડામાં ગાયનું માંસ એક્સપોર્ટ કરનાર દેશ ચાઈના નહીં પણ ઇન્ડિયા છે. તમે ક્હેશો કે ગાયનું માંસ તો પ્રતિબંધ છે અને સૌથી વધુ એક્સપોર્ટ કરનાર ઇન્ડિયા!

તો આવું કેમનું પોસીબલ છે? આવો હું તમને આખું છળ કપટ કહું. ગાયનું માંસ અહીંયાના રેસ્ટોરન્ટમાં બીફ તરીકે વેચાય છે અને જ્યારે ઇન્ડિયાથી માંસ એક્સપોર્ટ થાય છે, ત્યારે તેના પર તેનું નામ હોય છે ” વોટર બફેંલો મીટ ” એટલે કે ભેંસનું માંસ. ઓફિશિયલી કોઈ વાંધો નહિ ઉઠાવે કારણ કે એનું ઓન ડોકયુમેન્ટ નામ છે ભેંસનું માંસ. ભેંસના માંસ સાથે ગાયનું માંસ આવે છે, જે અહીં બિફ થઇ જાય.

વાત ભેંસ કે ગાયની નથી પણ તામર જીભના સ્વાદના લાલચે એક જીવ કપાઈ છે, તમે કહેશો કે મરઘીમાં શું છે. લોકો કહેશે કે મરઘી ખાવાથી શું થાય? મરઘી ખાવાવાળો ધીરે ધીરે આગળ વધે છે, જેનું પરિણામ કોરોના વાયરસ છે. ખાવાવાળાને એમ હશે કે એક ચામડીયામાં શું થાય? એ જ ચામાચીડીયાએ આખી દુનિયા હલાવી દીધી. ગુજરાતી યુવકે જ્યારથી વિદેશમાં ચાલતા રેસ્ટોરન્ટની પોલ ખોલી છે, ત્યારથી આ વિષય સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!