Gujarat

વિદેશ મા વસતા ગુજરાતીઓ ચેતી જજો ! અમેરિકામાં બે ભારતીય સ્ટૂડન્ટ્સના ભેદી સંજોગોમાં મોત…..

વિદેશ મા વસતા ગુજરાતીઓ ચેતી જજો ! અમેરિકામાં બે ભારતીય સ્ટૂડન્ટ્સના ભેદી સંજોગોમાં મોત થયા છે, ત્યારે દરેક ગુજરાતીઓ અને વિદેશમાં વસતા લોકો માટે આ ઘટના ચેતવણી સમાન છે. આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે. જાણવા મળ્યું છે કે,તેલંગાણાના ગટ્ટુ દિનેશ અને આંધ્રપ્રદેશના નિકેશના મોત ગેસ લીકને કારણે થયા હોવાની આશંકા થઇ રહી છે.

હાલમાં આ બનાવ અંગે કાર્યવાહી ચાલુ છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુઅસાર દિનેશ અને નિકેશ યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટમાં કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા હતા અને બને સાથે જ રહીત હતા અને ચોંકાવનારી વાત એ છે કે, બંનેની બોડી તેમના રૂમમાંથી મળી.

આ બંનેનું મોત કઈ રીતે થયું તે અંગે કોઈપણ પ્રકારનો ખુલાસો સામે પોલીસે કર્યો નથી. ,મૃતકના પરિવારજનો એ જણાવશે કે, દિનેશ અને નિકેશના મિત્રો રવિવારે સવારે તેમના રૂમ પર ગયા હતા, પરંતુ અનેક પ્રયાસો બાદ પણ બંનેને ઉઠાડી ના શકાતા પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી

હોસ્પિટલમાં ડોકટરે મૃત જાહેર કરેલ દિનેશે ગયા વર્ષે ચેન્નૈની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરૂં કર્યા બાદ કનેક્ટિકટની સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું.

હાલમાં આ દુઃખદ ઘટનાની મૃતકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, તેમજ દુઃખની વાત એ છે કે તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને બંનેની બોડીને ઈન્ડિયા મોકલવામાં આવશે..

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!