ભારે કરી ! આ ભાઈએ અમીત શાહ નો પતંગ કાપી નાખ્યો?? જુઓ વિડીઓ અમિત શાહ પણ જોતા રહી ગયા
સોશિયલ મીડિયામાં ક્યારે કોણ ફેમસ થઈ જાય કોઈ નથી જાણતું. હાલમાં જ એક અમદાવાદી યુવકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કાલે ગઈ કાલે અનેક લોકોએ પતંગ કાંપી હશે પરંતુ અમદાવાદના એક યુવકે માત્ર એક પતંગ કાંપી ને આખા સોશિયલ મીડિયામાં છવાઈ ગ્યો છે. ખરેખર આ વિડીયો જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશે.
વાયરલ વિડીયો અંગે જાણીએ તો આ વર્ષે ભારતના ગૃહમંત્રી શ્રી અમિત ભાઈ શાહ ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા અને તેમણે મકર સંક્રાંતિના દિવસે સામાન્ય વ્યક્તિની જેમ જ ધાબે ચડીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સહિત સૌ અધિકારીઓ શ્રીઓની હાજરીમાં પતંગ ચગાવી હતી.
વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, એક યુવકે અમિતભાઈ શાહની પતંગ કાંપી નાંખી હતી. યુવકે પતંગ કાપ્યા બાદ હરખાઈ ગયો હતો અને લપેટ લપેટની બુમો પાડી હતી. આ વિડીયો તમે છેલ્લે સુધી જોઇને હસીને હસીને લોટ પોટ થઇ જશો.
તમે વીડિયોમાં જોઈ શકશો કે યુવાને જેવી પતંગ કાંપી એટલે અમિતભાઈ શાહ પોતે પણ હસવા લાગ્યા હતા. યુવકનો ઉત્સાહ જોઇને. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુવક વિશ્વ ભરમાં છવાઈ ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.