આ ફિલ્મ તો દરેકે જોવી જોઈએ!! ફિલ્મના મેકર્સે ફિલ્મની કમાણી માંથી કર્યા આટલા કરોડોનું દાન..વચન આપ્યું હતું કે દરેક ટિકિટ 5 રૂપિયા મંદિર..
બોક્સ ઓફિસ પર હનુમાન ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ટિકિટ વિન્ડો પર આ મૂવીએ ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ 100 કરોડ કમાવાથી થોડી જ દૂર છે,. મૂવીની સફળતા વચ્ચે મેકર્સની તરફથી રામ મંદિરને કરોડોનું દાન આપ્યું છે, મેક્રસે જે વચન આપ્યું હતું તે પૂરું પાડેલું.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ દ્વાર રામ મંદિર માટે 14 લાખ સુધીનું દાન થઈ ગયું છે. ડિરેક્ટર પ્રશાંત વર્માએ કહ્યું હતું કે જો શક્ય થયું, તો તેઓ કરોડોમાં પણ દાન કરશે. તેમણે પોતાનું આપેલું વચન પૂરૂ કર્યું.
ફિલ્મ નિર્માતાઓ દ્વારા લગભગ 2.6-2.7 કરોડનું દાન રામ મંદિર માટે હનુમાન ટીમની તરફથી કરવામાં આવ્યું છે. બોક્સ ઓફિસ પર 53,28,211 ટિકિટો વેચાઈ છે. તેનાથી થયેલી કમાણીમાંથી દરેક ટિકિટ પાંચ રૂપિયાના હિસાબે બે કરોડથી વધુનું દાન કરવામાં આવ્યું છે.
મેકર્સે લોકો સાથે કરેલા વચનને પૂર્ણ કરી લીધું છે. તેમણે મંદિર માટે કરોડોનું દાન કર્યું છે.આ ફિલ્મના દાનથી દર્શકોમાં ભક્તિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા લોકોને રામ મંદિરના મહત્વ વિશે વાકેફ કરવામાં આવ્યા છે.
આ ફિલ્મના દાનથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા દરેક ધર્મના લોકોને એક સાથે ઉભા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.