12 જ્યોતિલિંગના એક જ સાથે દર્શન કરવા હોય તો પોહચી જજો કચ્છના આ ગામે !! થવા જઈ રહી છે કથા… જુઓ વિડીયો
કચ્છ ખાતે ભારતની સૌથી મોટી શિવ કથા યોજાશે. હાલમાં આ શિવ કથાની તાડમાર તૈયારીઓ થઈ રહી છે, આ કથાનું હાલમાં ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે તૈયારીઓ થઈ રહી છે. આ તૈયારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકશો કે, એક જ ગયા એ ૧૨ જ્યોતિર્લિંગના દર્શન માટે મંદિરોની પ્રતિકૃતિઓ તૈયાર થઈ રહી છે.
ખરેખર આ એક ગૌરવવંતી પળ છે. જ્યારે એક જગ્યાએ ૧૨ જ્યોતિર્લિંગના સૌ ભકતજનો દર્શન કરી શકે તે માટે ખાસ સેટઅપ તૈયાર કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે મંદિરોની પ્રતિકૃતિઓ તૈયાર થઈ રહી છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમને પણ આશ્ચર્ય થશે કારણ કે આ વિડીયો જોઈને પહેલી નજરે એમ થશે જાણે કે ફિલ્મનો સેટ તૈયાર થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ કથા કઈ કચ્છના ફરાળી ગામે યોજાવાની છે અને આ કથા તા. ૩ માર્ચ ૨૦૨૪ થી ૧૦ માર્ચ ૨૦૨૪ સુધી કથાનું આયોજન કરવામાં આવશે, આ કથા ગુજરાતમાં સૌ શિવ ભક્યો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ખરેખર આ પળ ગુજરાતના લોકો માટે યાદગાર અને દિવ્ય બની રહેશે કારણ કે આટલી ભવ્ય શિવ યાત્રા પહેલીવાર યોજાઈ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.