ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ લોન્ચ કરી હનુમાનજીની સુંદર આરતી ” જય કપી બળવંતા….જુઓ વિડિયો
હનુમાન જયંતી પહેલા જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હનુમાનજીની ખૂબ જ સુંદર આરતી લઈને આવ્યા છે. સાળંગપૂર ધામના બિરાજમાન શ્રી કષ્ભંજનદેવની ” જય કપી બળવંતા ” આરતી પોતાના સુરીલા કંઠે ગાઈને સૌ ભાવિ ભક્તોને શ્રી હનુમાનજીની ભકતોમાં ભાવવિભોર કર્યા છે. ખરેખર હાલમાં કિંજલબેન દવેના સૌ ચાહકોને આ દિવ્ય આરતી પસંદ આવી રહી છે.
આ આરતી કેડી ડિજિટલમાં દ્વારા પ્રસારિત કરવામાં આવી છે, આ આરતી શ્રી કષ્ભંજનદેવને સમર્પિત છે, તમને જણાવી દઈએ કે, આ આરતી સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી માટે ભાવથી લખેલ હતી. આજે.
દરેક હનુમાનજીના મંદીરમાં આ આરતી ભાવપૂર્વક ગવાઈ છે.
આ આરતીનું જ્યારે ટીઝર પોસ્ટ કરવામાં આવેલું, ત્યારે
કિંજલ દવે એ સૌ ચાહકોને કહ્યું હતું કે, જય કષ્ટભંજન દેવ ટૂંક જ સમયમાં હનુમાનજીના સર્વ ભક્તો માટે અમે લઈને આવી રહ્યા છીએ દાદા ની આરતી ” જય કપિ બળવંતા” તો આપ સૌ તેનો પ્રેમથી વધાવજો. સૌથી ખાસ વાત એ છે કે આજાં દિવસે જ આ સુંદર આરતી લોન્ચ થઈ ચૂકી છે. ખરેખર કિંજલ દવે એ હનુમાનજીની આરતી ગાઈને સૌ કોઈ ભાવિ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ કરાવી છે.
આજ દિવસે કેડી ડિજિટલ પર આ ગીત લોન્ચ થયું છે, સૌ કોઈ જ ચાહકોને કહ્યું છે કે, જય કષ્ટભંજન દેવ, ટૂંક જ સમયમાં હનુમાનજીના સર્વ ભક્તો માટે અમે લઈને આવી રહ્યા છીએ દાદા ની આરતી જય કપિ બળવંતા.. તો આપ સૌ તેને પ્રેમથી વધાવજો જેવો સાથ સહકાર જય આદ્યશક્તિ આરતી અને વિશ્વંભરી સ્તુતિ માં આપ્યો છે એવો સાથ સહકાર પ્રેમ આશીર્વાદ સપોર્ટ આપશો એવી આશા સાથે સર્વને જય કષ્ટભંજન દેવ જય સિયારામ જય માતાજી.
તમને જણાવી દઈએ કે, KD ડિજિટલ મ્યુઝિક પ્રોડક્શન હાઉસ છે, જેમાં કિંજલ દવેના સોંગ રિલીઝ થાય છે. હાલમાં હનુમાન જયંતી નજીક છે ત્યારે કપિલ બળવંતા આરતી સૌ ભાવિ ભક્તોના દિલને જીતી લેશે. ખરેખર કિંજલ દવેએ સૌ કોઈ ભાવિ ભક્તોને આ આરતી ભેટ સ્વરૂપે આપીને હનુમાનજીની ભક્તિમાં લીન કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.