બોટાદના માજીએ બે હાથ જોડીને ખજુરભાઈ ને કરી મદદની પુકાર, માજીનું દુઃખ સાંભળીને રડી પડશો….જુઓ વિડિયો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ અનેક લોકોને પોતાનું ઘરનું ઘર બનાવીને આપી રહ્યા છે અને અનેક દુઃખીઓની સેવા પણ કરી રહ્યા છે ખરેખર આ ઘટના ખૂબ જ સહાનીય છે અને વખાણવા લાયક છે.ખજૂર ભાઈએ અત્યારે અનેક લોકોના ઘરના ઘર બનાવી દીધા છે તેમ જ માત્ર ઘર નહીં પરંતુ ઘરની અંદર તમામ સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક માજી ખજૂર ભાઈને પોતાનું ઘર બનાવવા માટે વિનંતી કરી રહ્યા છે.આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, બોટાદ જિલ્લામાં ભિમદાડ ગામના વતની લીલાબેન ખજુરભાઈને વિનંતી કરી રહ્યા છે કે, ખજુર ભાઈ અમારી મદદ કરો. અમે ગરીબ માણહ છીએ.
તમે સંધાયના મકાન બનાવી દીધા એવા અમને બનાવી દ્યો, અમારું કોઈ આગળ પાછળ નથી, અમે બે ભાઈ બહેન છે. બેન છું તો સેવા ચાકરી કરું, ભાઈ પગે અપંગ છે. કાંઈ કામ કરી શકતા નથી. હું ખૂબ જ દુઃખી છું. ખરેખર હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેથી આ દુઃખી માજીની વાત ખજુરભાઈ સુધી પહોંચે.
આપણે જાણીએ છે કે, ખજુરભાઈ એ પોતાના જીવનમાં અનેક સત્કાર્ય કર્યા છે તેમજ અનેક લોકોના મકાન બનાવી આપ્યા છે અને દરેકના જીવમાં ખુશીઓ અને સુખ આપી રહ્યા છે, ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય છે. આ વિડીયો ખજુર ભાઈ સુધી પહોંચે અને આ બને વયો વૃદ્ધ ભાઈ બહેનનાં દુઃખ દૂર થઈ જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.