ગીતાબેન રબારી શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાયા, મોરપીંછ હાથમાં લઈને કરાવ્યું ખાસ ફોટોશૂટ, જુઓ તસવીરો…
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી શ્રી કૃષ્ણના મોરપિંછ સાથે ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે, આ ફોટોશૂટ માં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી ખૂબ જ મનમોહક લાગી રહ્યાં છે, આ તસવીરો જોઈને સૌ કોઈ ગીતાબેન રબારીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ખરેખર ગીતાબેન હમેશાં પરંપરાગત વસ્ત્રો જ પહેરે છે.
હાલમાં જ ગીતાબેન રબારી એ પેરિસમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી, ત્યારે પણ વિદેશની ધરતી પર ગીતાબેન રબારીએ કચ્છી પહેરવેશ પહેરીને લોકોનુ દિલ જીતી લીધું હતું. ખરેખર ગીતાબેન રબારી જ્યાં પણ આપણી સંસ્કૃતિને પીરસે છે, ત્યારે તેમનો પહેવેશ ખૂબ જ સુદંર અને મનમોહક હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર સૌ કોઈ ગીતાબેન રબારીના લૂકના વખાણ કરી રહ્યા છે.
ગીતાબેન રબારી એ ગ્રીન કલરની સાડી પહેરીની કૃષ્ણની રાધા સમાન ફોટોશૂટ કરાવ્યું છે, આ ફોટોઝ શેર કરતી વખતે તેમને લખ્યું કે, में हारू तो भी क्या श्याम हारे का सहारा हे. जय श्री श्याम આ કેપશન પરથી એ ચોક્કસ જણાવી શકાય કે, ગીતાબેન રબારી શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે અને તેમના પર ખૂબ જ અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
તમને ગીતાબેન રબારીના આઉટફીટ અને તેમના લુક વિશે જણાવીએ તો, ગીતાબેન રબારીએ જે @shalibhadra_fashion_jewellery Costume ની જ્વેલરી પહેરી છે તેમજ@praptis_redefine_urself નો સાડી પહેરી છે. ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ
મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે, આ તસવીરો જોઈને તેમને કેવી લાગી છે, ચોક્કસ આ તસવીરો જોઈને તમે પણ ગીતાબેન રબારીના રૂપમાં મોહિત થઈ જશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.