લોકપ્રિય ગીતાબેન રબારી કરાવ્યું એવું ફોટોશૂટ કે બોલીવુડ હિરોઈન ઝાંખી લાગે, શેર કરી આ ખાસ વાત…જુઓ તસવીરો
ગુજરાતની યુવા પેઢીના લોકપ્રિય કલાકાર એટલે ગીતાબેન રબારી ગીતાબેન રબારી એ પોતાના જીવનમાં શૂન્ય માંથી સર્જન કર્યું છે અને આજે તેઓ દેશ વિદેશમાં લોકપ્રિય ગાયકા તરીકે પોતાની નામના ધરાવે છે ગીતાબેન રબારી હંમેશા પારંપરિક કચ્છી પહેરવેશમાં જ જોવા મળે છે એ જ તેમના ખરા સંસ્કાર છે અને ખરેખર ગીતાબેન રબારી નું જીવન ખૂબ જ લક્ઝ્યુરિયસ છે છતાં તેમને વ્યક્તિત્વ સાદગી અને સરળથી ભરપૂર છે.
હાલમાં જ ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટોગ્રાફ શેર કર્યા છે આ ફોટોશૂટમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી નો એક નવો જ લુક જોવા મળ્યો છે, મોટાભાગે ગીતાબેન રબારી ટ્રેડિશનલ કપડા પહેરતા હોય છે પરંતુ આ તસ્વીરમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ વેસ્ટર્ન આઉટ ફીટ પહેર્યા છે અને આ તસવીરો શેર કરતા ની સાથે જ ખૂબ જ ખાસ વાત પણ શેર કરી છે.
ગીતાબેન રબારી એ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે કેપ્શન માં લખ્યું કે Smile is the beauty of the soul. ખરેખર ગીતાબેન રબારી સાચું જ કહ્યું છે કે માણસનું સ્મિત તે તેની આત્માને સુંદરતા છે સુંદરતા એ માત્ર રંગ પર નથી નીકળતી પણ તે સુંદરતા માણસની આત્મા અને તેના સ્વભાવ તેમજ તેના ચહેરા પરના સ્મિત પરથી છલકે છે એટલે જ દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે સુંદર હોવા માટે માત્ર રંગ જરૂરી નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.