ધગધગતી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ!! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી આ જિલ્લામાં 42 તાપમાન તો આ તારીખે વરસાદ…
હાલમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે પણ ખૂબ જ આખરી આગાહી કરી છે આ ગાયને કારણે લોકો ચિંતામાં મુકાયા છે. અતિ ગરમીના કારણે લો તેમ જ હિટ સ્ટોકના અનેક બનાવો બને છે જેથી આવી આખરી ગરમીમાં ખાસ કરીને બાળકો તેમજ વડીલો એ સાવચેત રહેવું જરૂરી છે તેમજ આ ગામ ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે હાલમાં અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે.
હવામાનના આંબાલાલ પટેલે હીટવેવનો એક રાઉન્ડ આવવાની સંભાવના દર્શાવી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ‘ગુજરાતના તાપમાનમાં વધારો થશે’ તેમજ હવામાન વિભાગે પણ હળવા વરસાદની આગાહી પણ કરી છે ત્યારે ચાલો અમે આપને જણાવી કે આંબાલાલ પટેલે ગરમીને લઈને શું આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગમી સમયમાં એટલે કે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે જેથી તા. 28-29 એપ્રિલે વડોદરા અને આણંદમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે. વડોદરા અને આણંદમાં 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. તો આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થશે. ગરમીમાં સૌ કોઈ લોકોએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવી તેમજ ખૂબ જ પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.