ઓયો રૂમમાં ચાલી રહ્યોં હતો દેહવ્યાપાર, જ્યારે પોલીસ તપાસ કરીને તો આવ્યા દ્ર્શ્ય જોઈને ચોકી ગઈ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર કંઈક ને કંઈક અઘટિત બનાવો બનતા હોય છે, જેનાં લીધે આપણે ક્યારેક આશ્ચય પામી જતા હોય છે. આજેવ આપણે વાત કરીશું એક દેહ વ્યાપાર ની જેમાં કંઈક એવું બન્યું કે તેની સત્ય હકીકત તમે જાણોશો તો કદાચ તમને પણ એવું લાગે કોઈ વ્યક્તિ આવું કૃત્ય કંઈ રીતે કરી શકે છે. સમય ની સાથે હવે પરિસ્થિતિ ખૂબ જ વિકટ થતી ગઈ છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હવે ઓયો રૂમ દ્વારા અનેક યુવાન યુવતીઓ પોતાની રીતે શારીરિક સંતોષ મેળવી લે છે.
આ ઘટના અલગ જ છે, બન્યું એવું એક હોટેલમાં અવાર નવાર અનેક ગ્રાહક આવતા હતા અને યુવતીઓની સાથે પૈસા આપી શારીરીક સંબંઘ બનાવી જતા રહેતા હતા.
રવિવારે પોલીસે આ ઓયો હોટેલ પર દરોડા પાડ્યા હતા. આ સેક્સ રેકેટને ચલાવવામાં ઓયો હોટેલના માલિકનો મોટો રોલ સામે આવ્યો છે. પોલીસે જ્યારે આ હોટેલ પર દરોડા પાડ્યા તો ત્યાનો નજારો જોઇ દંગ રહી ગઇ હતી. ત્યાં હોટેલની આડમાં દેહવ્યાપરનું મોટું રેકેટ ચાલી રહ્યું હતું.
આ દરોડામાં પોલીસે ઘટનાસ્થળ પરથી છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 5 પુરુષ જ્યારે એક મહિલાનો સમાવેશ થાય છે. સાથે જ પોલીસે દરોડા દરમિયાન 12 મોબાઇલ, 37,675 રૂપિયા રોકડા અને એક કાર મળી છે. એટલું જ નહીં પોલીસે અનેક આપત્તીજનક વસ્તુઓ, પાંચ લેડીઝ પર્સ અને 1 લેપટોપ પણ જપ્ત કર્યું છે.
પોલીસે જ્યારે આ મામલામાં પકડાયેલા આરોપીઓ સાથે પુછપરછ કરી તો એક મહિલાએ જણાવ્યું કે તે હોટેલમાં ચાલી રહેલા દેહવ્યાપાર માટે યુવતીઓને લાવવાનું કામ કરતી હતી. આવું તે હોટેલના માલિક મનોજના કહેવા પર કરતી હતી. આ દેહવ્યાપારમાંથી જે પણ કમાણી થતી તેમાંથી તેના કમીશન પણ મળતું હતું. મહિલાએ એવો પણ ખુલાસો કર્યો કે હોટેલમાં યુવક લાવવાનું કામ હોટેલના માલિક ખુદ પોતે જ કરતો હતો. આ કામ માટે તે એક્સ્ટ્રા ચાર્જ લેતો હતો. પોલીસ તમામ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી આગળ ધરી.