લોક લાડીલા રાજભા ગઢવીના પિતાએ ખરીદી આ મોંઘીદાટ કાર!! કારની કિંમત જાણી હોશ ઉડી જશે….જુઓ તસ્વીર
ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ તાજેતરમાં જ એક આલીશાન અને કિંમતી ફોર્ચ્યુનર કાર ખરીદી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 47.64 લાખ છે. હાલમાં ફરી એકવાર રાજભા ગઢવી કાર ખરીદી છે. આ કાર તેમને પોતાના પિતાને ભેટ કરી છે. ખરેખર રાજભા ગઢવી દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યા છે.રાજભા ગઢવી પોતાના સોશિયલ મીડિયા પર આ ખુશ ખબર શેર કરી હતી. ચાલો અમે આપને જણાવીએ કે આ આલીશાન કાર કઈ છે તેમજ તેની કિંમત શું છે?
રાજભા ગઢવીએ પોતાના પોતાને મહિન્દ્રા કંપનીની બ્લેક રંગની થાર ભેટમાં આપી છે. રાજભા ગઢવીના દીકરા એ પોતાના દાદાને થાર બદલ અભિનંદન આપતી રીલ શેર કરી છે, આ રીલમાં તમે જોઈ શકશો કે, દાદા પૌત્ર નવી કાર પરથી પડદો ઉઠાવી રહ્યા છે, તમે રીલ જોઈ શકશો કે રાજભા ગઢવીના પિતા એકદમ સરળ અને સાદગી ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે.
ચાલો અમે આપ સૌ કોઈને જણાવીએ કે, આ થારની કિંમત શું છે અને સુવિધાઓ શું શું આવે છે? ભારતમાં થારની કિંમત ₹11.25 લાખ અને ₹17.60 લાખની વચ્ચે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોક ડાયરાના કલાકાર રાજ ભા ગઢવીએ પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરીને આજે સફળતાના શિખર સર કર્યા છે, આજે તેમને માન, સન્માન, નામ અને સાથોસાથ સંપત્તિ મેળવી છે પરંતુ છતાં તેઓ પોતાના ભૂતકાળને નથી ભૂલ્યા અને પોતાનું જીવન ખુબ જ સરળ રીતે અને સાદગીભર્યું જીવન જીવે છે. રાજભા ગઢવીએ કાર ખરીદતા સૌ કોઈ કલાકારો સહિત તેમના ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. ખરેખર રાજભા ગઢવીની લોકપ્રિયતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ છે
રાજાભા ગઢવી ગીરના નેહડાથી લઈને લોક ડાયરા સુધી પહોંચ્યા અને ત્યારથી તેમણે દેશ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિયતા મેળવી અને આ જ કારણે તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે, ખરેખર જીવનમાં એક વાત રાજભા ગઢવી પાસેથી જરૂરથી શીખવી જોઈએ કે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને દિવસ રાત સંઘર્ષ કર્યા બાદ સફળતા તમને જરૂર મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.